વડોદરા- ભગવાન શિવની 111 ફૂટની ઉંચી સુવર્ણ પ્રતિમાના શહેરીજનોને થયા દર્શન, શિવરાત્રીએ સીએમ કરશે અનાવરણ
18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં સુરસાગર સ્થિતિ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની ઉંચી પ્રતિમાના દર્શન...


