બાયડ-માલપુર ભાજપમાં ગાબડું પાડવામાં મહેન્દ્રસિંહને મળી સફળતા, 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સહિત 50 આગેવાનો જોડાયા
ચૂંટણીની સિઝનમાં પક્ષ પલટો કરવાની મોસમે જોર પકડ્યું છે ત્યારે હવે આગામી દિવસોમાં હજુ કેટલા લોકો જોડાશે તે પણ એક વિષય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી...