ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં ભરાશે લોકદરબાર, 1 લાખ લોકો બેસી શકે તેવી હશે વ્યવસ્થા
ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં લોકદરબાર ભરાશે. ગુજરાતમાં વિવધ જિલ્લાઓમાં લોકદરબારનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમના કાર્યક્રમોમાં રાજકિય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. અરજી માટે કોઈ...


