પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા સુધી નિશાના પર હિન્દુ મંદિરો, હવે કેનેડામાં પણ તોડી ભગવાનની મૂર્તિઓ
પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોમાં હિન્દુ મંદિરો નિશાના પર છે. પાકિસ્તાનમાંથી અવારનવાર હિંદુ મંદિરોમાં તોડફોડના સમાચારો સામે આવે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં પણ કેટલાક...