દિલ્હી: ‘હરિયાણાના લોકોને પણ મફતમાં સુવિધાઓ…’ ફ્રીની યોજનાઓને લઈને દિલ્હી-હરિયાણાના સીએમ વચ્ચે શાબ્દિક જંગ
દિલ્હી અને હરિયાણાના મુખ્યમંત્રીઓ મફત સુવિધાઓને લઈને રવિવારે સવારે સામસામે આવી ગયા હતા. મફત સુવિધાઓના નિવેદન પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણાના મુખ્યમંત્રીને સંબોધ્યા હતા. સીએમ...