આજે ઈન્ચાર્જ ડીજીપીના નામની સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત, ભાટીયાનો ડીજીપીનો કાર્યકાળ આજે પૂર્ણ
યુપીએસસીની બેઠક ના મળતા ડીજીપીના નામ પર મહોર નથી વગી. જેથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે નામ જાહેર કરાશે. રાજ્ય ડીજીપી આશિષ ભાટીયાનો આજે ડીજીપી તરીકેનો કાર્યકાળ...


