અમદાવાદના સેટેલાઇટમાં પરિણીતાએ વૃદ્ધ સાસુને રૂમમાં પૂરી દીધા, દવા, પાણી અને જમવા પણ ન આપ્યું, અભયમે મુક્ત કરાવ્યા
અમદાવાદના પોશ વિસ્તારોમાંથી એક ગણાતા એવા સેટેલાઈટમાં આવેલી એક સોસાયટીમાં પરિણીતાએ તેના સાસુને એક રૂમમાં બંધ કરી પાણી કે જમવાનું આપ્યું ન હતું. આમ સાસુ


