ભાજપના રાજમાં વ્યવહાર વિના કોઈ કામ થતું નથી, પહેલા ટેબલ નીચેથી હવે ઉપરથી માગીને વ્યવહાર થાય છે- ચાવડા
. પહેલા ટેબલ નીચેથી હવે ઉપરથી માગીને વ્યવહાર થાય છે તેમ બનાસકાંઠામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો આ સાથે ભાજપ પર આકરા પ્રહારો


