સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક
ટ્વિટરના માલિક એલોન મસ્કનું માનવું છે કે ભારતમાં સોશિયલ મીડિયાને કંટ્રોલ કરતા કાયદા “ખૂબ કડક” છે. તેમણે કહ્યું કે કંપની તેમનું ઉલ્લંઘન કરી શકે નહીં.


