વડોદરા- રાજ્યમાં વડોદરા શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત, દેશમાં ત્રીજું મોત
એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ફતેહગંજ વિસ્તારની 58 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


