અમદાવાદ-ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભાજપના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં અપાશે ટિકિટ, ટેસ્ટ મેચમાં પ્રથમ વખત તમામ સીટો હશે ફૂલ
આ મેચ નિહાળવા માટે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આવી રહ્યા છે. મેચમાં મોટી સંખ્યામાં દર્શકોની સાથે સાથે ભાજપના કાર્યકરો હશે જો કે, ભાજપના


