વિરોધ- ગુજરાત કોંગ્રેસ કલમ 144 મામલે રસ્તે ઉતરશે, કહ્યું, આ કલમ આઝાદીના લડવૈયાઓ સામે ગોરાએ બનાવી હતી
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ કલમ 144 મામલે રસ્તે ઉતરશે, કહ્યું, આ કલમ આઝાદીના લડવૈયાઓ સામે બની હતી. જેથી કોંગ્રેસ તેના વિરોધમાં રસ્તે ઉતરીને


