લોકસભા ચૂંટણી પહેલા ની સેમિફાઇનલ બનશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી,રાજકીય પક્ષો માટે મતદારોનો મિજાજ પારખવાની લેબોરેટરી સમાન બન્યું ગુજરાત
લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ રાજકીય પાર્ટીઓનું ગ્રાઉન્ડ લેવલ ભવિષ્ય નક્કી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી લોકસભા ચૂંટણી પહેલાનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે,એક


