રાજકોટની મહાત્મા ગાંધી છાત્રાલય બની વિદ્યાર્થીઓના સુવર્ણ ભાવિનું સ્થળ: ૨૧ વિદ્યાર્થીઓ વિવિધ સુરક્ષા દળોમાં જોડાયા
દરેક યુવાનનું સ્વપ્ન હોય છે કે તે દેશના ઉત્થાનમાં જોડાય….ભારત આજે સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ત્યારે આ યુવાશક્તિ દેશના વિકાસ અને સુરક્ષા કાજે


