બોટાદ: સાળંગપુર ભીંતચિત્રોના વિવાદ વચ્ચે જો તમે દાદાના દર્શન માટે જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ સમાચાર વાંચી લો!
બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. સાધુ-સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આનો ઉગ્ર વિરોધ દાખવવામાં આવી


