July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • વડોદરા: રંગમાં ભંગ: બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરોને બોલાવી, દારૂની મહેફિલ માણતા સમયે અચાનક પોલીસ ત્રાટકી અને…
અપરાધ

વડોદરા: રંગમાં ભંગ: બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરોને બોલાવી, દારૂની મહેફિલ માણતા સમયે અચાનક પોલીસ ત્રાટકી અને…

by gujarat paheredarApril 26, 20230
શેર 2

વડોદરા શહેરમાં પોલીસે મોડી રાતે કાર્યવાહી કરી હતી. સમા-સાવલી રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં એક ફાઇનાન્સરની લેટ નાઇટ બર્થ ડે પાર્ટીમાં અચાનક પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પાર્ટીમાં દારૂની મહેફિલ અને મહિલા ડાન્સરો બોલાવી હોવાની જાણ થઈ હતી. જો કે, પોલીસને જોતા જ આયોજક સહિત અન્ય લોકો ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં પાર્ટી પ્લોટના માલિક, ડાન્સ પાર્ટીના આયોજક સહિત હાજર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નાણાં ધીરનારનો મોટો વ્યવસાય કરતા અને હરણી-વારસિયા રિંગ રોડ પર રહેતા ફાઇનાન્સર અરવિંદ ઉર્ફે લાલાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સોમવારે મોડી રાતે એક પાર્ટીનું આયોજન સમા-સાવલી રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે કરાયું હતું. આ પાર્ટીમાં દારૂની મહેફિલ અને મહિલા ડાન્સરો સાથે ડાન્સ કરતા લોકોનો વીડિયો વાયરલ થયો હતો, જે પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.

Advertisement

પોલીસને જોઈ પાર્ટીમાંથી લોકો ભાગ્યા

આથી સમા પોલીસે મોડી રાતે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. ત્યારે પ્રભુ અને ભીમો સોલંકી સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા અને ત્યાં હાજર અન્ય લોકો મહિલા ડાન્સરનો હાથ પકડી નાચતા અને રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. જો કે, પોલીસને જોઈ પ્રભુ અને ભીમા સોલંકી સહિતના લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, આ મામલે માત્ર નિતેશ પંચાલ નામના શખ્સ સામે જ દારૂ પીધેલાનો કેસ કરાયો હોવાનું જાણાતા પોલીસની કાર્યવાહી સામે પણ શંકા ઊભી થઈ છે. જ્યારે માહિતી છે કે પ્રભુ અને ભીમા સોલંકી સામે અનેક ગુના દાખલ છે. આ મામલે હવે પાર્ટી પ્લોટના માલિક, આયોજક અને ગુનેગારોને બોલાવી કાર્યવાહી હાથ ધરાશે.

શેર 2
અગાઉની પોસ્ટ
Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ
આગામી પોસ્ટ
વડોદરા: MS યુનિવર્સિટીમાં ફરી હોબાળો! 800 જેટલા કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કરી રામધૂન બોલાવી, જાણો શું છે કારણ?
gujarat paheredar

Related posts

વડોદરા: લો બોલો…મુખ્યમંત્રીના કાફલા આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ, વાન મૂકીને કાફલો સાવલી જવા રવાના થયો

gujarat paheredarApril 4, 2023

मेरठ नौचंदी मैदान में चला बुलडोजर: नौचंदी मेले की तैयारी के लिए खाली कराया जा रहा मैदान, झुग्गी हटाई

AdminMarch 30, 2022

અમદાવાદ – પોલીસની પૂછપરછમાં તથ્ય પટેલ મામલે ચોંકાવનારી વિગતો આવી સામે

gujarat paheredarJuly 24, 2023

ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા

gujarat paheredarMarch 17, 2023

એક બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત

gujarat paheredarApril 20, 2023

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદિરમાં લાખોના આભૂષણની ચોરી, ચોર ઈસમોએ રાત્રિના સમયે પ્રવેશ્યા

AdminApril 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133010
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક