July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટમાં 50 કી.મી.ના વાયડક્ટ અને 180 કિલોમીટરમાં ફાઉન્ડેશન પુર્ણ
ગુજરાત

મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટમાં 50 કી.મી.ના વાયડક્ટ અને 180 કિલોમીટરમાં ફાઉન્ડેશન પુર્ણ

by gujarat paheredarApril 27, 20230
શેર 0

મુંબઈ અમદાવાદ વચ્ચે 50.16 કી મીના નદીનાં બ્રિજ પૂરા કર્યા છે. જેમાં વડોદરા પાસે 9.1 કી મી નો સળંગ બ્રિજનો સમાવેશ થાય છે અને 41.06 કી મી. ના  જુદા જુદા લોકેશન પરના બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યા છે.  તો, 285 કી મી લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે, 215.9 કી મી નું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે. 182.4 કી મી. માં પાઇલર્સ (ખાંભા) નું કન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત કુલ 1882 ગડર્સ પૈકી 75.3 કી મી ના ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લામાંથી પસાર થતી સમગ્ર રેલ્વે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. વાપીથી સાબરમતી વચ્ચેના 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્કા હેઠળ આગળ વધી રહ્યું છે. સુરત ખાતે 250 મીટરનો રેલ્વે લેવલ સ્લેબ, 150 મીટરનો આણંદ ખાતે અને 50 મીટરનો  બીલીમોરા ખાતે હાઇ સ્પીડ રેલ્વે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈ સ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે. જ્યાં રેલવેને જોડતા 425 કિલોમીટર લંબાઈના નાના રસ્તા સ્ટેશનના પ્રથમ લેવલમાં પુર્ણ કર્યા છે. હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તાનું, 60 મીટર લેવલ સ્લેબનું અને સુરત ખાતે 300 મીટરનું કન્સ્ટ્રક્શન વિગેરે તૈયાર થયું છે. મહત્વની અને મોટી નદીઓ એટ્લે કે નર્મદા, તાપી, માહિ અને સાબરમતિ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી 2023 માં પૂરો કર્યો છે. સિવિલ, બ્રિજ અને ટ્રેક કન્સ્ટ્રક્શન માટેનો સમગ્ર 352 કી મી વાયડ્ક્ટ, બ્રિજ, સ્ટેશનો અને ટ્રેક માટેનો સમગ્ર લાઇનનો 100% કોન્ટ્રાક્ટ,  જે ગુજરાત અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે,  તે કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલનો (પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ સી-4 પેકેજ  28 મી ઓક્ટોબર 2020 માં) આપ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદનની સ્થિતિ જોઈએ તો એકંદર 99.17 % છે. જે પૈકી ગુજરાતમાં 98.91%, દાદરા નગર હવેલીમાં 100%, મહારાષ્ટ્ર 99.75 % સુધીની જમીન સંપાદન કરી તેનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
અમદાવાદ: રાહુલ ગાંધી બાદ હવે તેજસ્વી યાદવને અમદાવાદની કોર્ટનું તેડું, ગુજરાતીઓને અપમાનિત કર્યાનો આરોપ
આગામી પોસ્ટ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા અધ્યક્ષે બાકી રહેલી 14 સમિતિના અધ્યક્ષની નિમણૂક કરી, જાણો કોને કઈ કામગીરી સોંપાઈ
gujarat paheredar

Related posts

અમદાવાદથી શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ કરાશે શરુ, બુકિંગ થયું, જાણો કેટલું હશે ભાડું

gujarat paheredarFebruary 6, 2023

બ્રિટન-ફ્રાન્સ સહિતના દેશોના કુલ ૧૧૮ પ્રવાસીઓએ ગાંધી જન્મ સ્થળની દયનીય હાલત જોઈને વ્યક્ત કર્યું દુ:ખ!

gujarat paheredarMarch 29, 2023

દેશ આઝાદ થયાની ખુશી 15 ઓગષ્ટે મળી પરંતુ 14 ઓગષ્ટે મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે –ગોરધનભાઇ ઝડફીયા

gujarat paheredarAugust 14, 2023

ગુજરાત બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશ માટે 200 પારનું આપ્યું સૂત્ર

gujarat paheredarMarch 27, 2023

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરતા રાજ્યના ગૃહ મંત્રી અમિત શાહ

gujarat paheredarMarch 20, 2023

UNSCમાં એસ જયશંકરનો ચીનને પરોક્ષ રીતે કટાક્ષ

gujarat paheredarDecember 15, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133010
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક