May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાતમાં માવઠા એ વેર્યો વિનાશ: કેરી, શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતિ, વળતરની માગ
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં માવઠા એ વેર્યો વિનાશ: કેરી, શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતિ, વળતરની માગ

by gujarat paheredarMay 1, 20230
શેર 1

હાલ રાજ્યમાં જગતનો તાત કુદરતી આફતથી પરેશાન થઈ ગયો છે. દર વરસે દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે જગતનો તાત દુ:ખી છે. ત્યારે ફરી એકવાર પવન સાથે આવેલા વાવઝોડાએ ખેતી પાકને તહસ-નહસ કરી નાખતા જગતનો તાતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

કહેવાય છે દુનિયા માટે એક ભગવાન આકશમાં આબે, બીજો ભગવાન જગતના તાતને માનવામાં આવે છે. પરંતુ, આજકાલ ધરતી પરના ભગવાન એવા જગતના તાતની હાલત દયનીય બની જવા પામી છે. છેલ્લા કેટલા વર્ષોથી ખેડૂતોની હાલત કુદરતી આફતોના કારણે બગડી છે. માંડ હિંમત રાખી ખેડૂત ઊભો થાય ત્યાં ફરી ભગવાન પરીક્ષા લેતો હોય એમ તૂફાન અને કમોસમી વરસાદ આવી જાય આવો જ હાલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલમાં પવન સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. કેમ કે, રાત-દિવસ માવજાત કરી ઊભા કરેલા બાગાયતી પાક જમીન દોસ્ત થયા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

Advertisement

આમતો દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગર, શાકભાજી અને સૌથી વધુ બાગાયતી પાક લેવામાં આવે છે. તેમાંય નવસારી, વલસાડ, સુરત, ભરૂચ જેવા વિસ્તારોમાં કેરી અને કેળાનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. ચાલુ વર્ષે કેરી અને કેળાંનો પાક તૈયાર હતો, માત્ર ખેડૂત ઉતારાની રાહ જોઈને બેઠા હતા. એવા સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા કેરી અને કેળાંનો ઊભો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો લાચાર અને નિસહાય બની હવે ફરિયાદ કોને કરવી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની વહારે આવી ખેડૂતોનું નુકસાનીનું સરવે કરાવી વળતર આપે એવી હાથ જોડી પ્રાર્થના કરી રહ્યાં છે.

છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાતના ખેડૂતો માવઠાંનો માર સહન કરી રહ્યાં છે. અગાઉ ઓખી, તાઉતે, વાયુ જેવા અનેક સાયક્લોન સહન કર્યા છે. હજી એના માર સરભર થયો નથી, ત્યાં જ અચાનક આવેલા વાવાઝોડાં એ ફરી એકવાર દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ખેડૂતો લાચાર અને નિ:સહાય બની ગયા છે. એકતરફ મોંઘવારી અને મોંઘા બિયારણ અને મજૂરી ખર્ચ કરી પોતાના કિંમતી પાક આંખ સામે તહસ-નહસ થઈ જાય ત્યારે ખેડૂતોની શું હાલત થાય એ તો ખેડૂત જ જાણે. ત્યારે સરકારે સહાય રૂપી મલમ લગાવી જગતના તાતને જીવનદાન આપવું જોઈએ.

જગતનો તાત આમતો દુનિયાના લોકો સુધી કાળી મજૂરી કરી અન્ન પેદા કરે છે, ફળ પેદા કરે છે, પણ જાણે કુદરત જગતના તાત સાથે રિસાઇ હોય એમ દર વરસે કુદરત આફત લઈને આવે છે. ખેડૂત આકાશ તરફ મિંટ માંડી ભગવાનને પ્રાર્થના સિવાય બીજું કરી પણ સકતો નથી. એક તરફ કુદરત રિસાઈ છે અને બીજી તરફ સરકાર આ ખેડૂતોની વહારે આવે એવી માગ ખેડૂત કરી રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે કે માણસ ધારે શું અને કુદરત કરે શું..?

શેર 1
અગાઉની પોસ્ટ
આપ નેતા ઈસુદાન ગઢવી સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ, જાણો શું છે કારણ
આગામી પોસ્ટ
જુનાગઢ: ધારાસભ્યના વોર્ડની બદત્તર સ્થિતિ, લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર
gujarat paheredar

Related posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ કર્યો

gujarat paheredarApril 14, 2023

બિઝનેસ આઈડિયા / સલૂન બિઝનેસ પણ કરાવી શકે છે કરોડોનું ટર્નઓવર, વડોદરાનું હેર સેન્ટ સલૂન કમાણીના મામલામાં ખૂબ જ આગળ

gujarat paheredarJanuary 22, 2023

સુરતમાં મનપાનો ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ’ પ્રોજેક્ટ ધૂળમાં! જાળવણીના અભાવે ઘણી સાઇકલ ભંગાર બની, કરોડો રૂપિયા પાણીમાં ગયા!

gujarat paheredarOctober 5, 2023October 5, 2023

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડી ઘટવાની શક્યતા, મહત્તમ તાપમાન 3.1 ડિગ્રી વધ્યુ.

gujarat paheredarDecember 13, 2022

ચુંટણીની ફરજમાં રોકાયેલ કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતનો કરશે ઉપયોગ

gujarat paheredarNovember 23, 2022

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

gujarat paheredarDecember 28, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137502
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક