March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • વડોદરાના ભાયલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઈ, ઘટના CCTVમાં કેદ
અપરાધ

વડોદરાના ભાયલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઈ, ઘટના CCTVમાં કેદ

by gujarat paheredarMay 8, 20230
શેર 1

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. આ અકસ્માત એવો હતો કે, સ્થળ પર હાજર ત્રણ મહિલા સહિત અન્ય લોકોને નજર સામે સાક્ષાત યમરાજ દેખાઈ ગયા હતા. આ અકસ્માતના હૈયું કંપાવે એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આમ તો વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતની અનેક ઘટના સામે આવતી હોય છે. તેવામાં શહેરના ભાયલી વિસ્તારમાં ગઈકાલે એટલે કે રવિવારના રોજ સર્જાયેલા ભયંકર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભાયલી વિસ્તારમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલા સિદ્ધિવિનાયક સોપાન કોમ્પ્લેક્સના ચાર રસ્તા પાસે એક કાર તેમ જ છોટા હાથી ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા, જેમાં કારમાં સવાર મહિલાને માથા તેમ જ મોઢાના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

Advertisement

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા લલિતા પાર્ટી પ્લોટ પાસે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ આવેલા છે. ઉનાળાનું વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો આ ફ્લેટ નજીક આવેલા ચાર રસ્તા પાસેની ખુલ્લા જગ્યામાં ક્રિકેટ સહિતની રમત રમતા હોય છે. ગઈકાલે પણ અહીંયા મોટી સંખ્યામાં બાળકો રમી રહ્યા હતા તેમ જ ફ્લેટ બહાર દુકાનો પાસે કેટલીક મહિલાઓ ઊભી હતી. દરમિયાન લલિતા પાર્ટી પ્લોટ તરફથી એક છોટા હાથી ટેમ્પો અહીંથી પસાર થઈ રહ્યો હતો. છોટા હાથી ટેમ્પો ફ્લોરેન્સ તેમ જ સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ નજીકના ચાર રસ્તા પાસે પહોંચતા જ પ્રગતિ વિદ્યાલય તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટેમ્પોચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના પાર્કિંગ સુધી ધસી ગયો હતો. ત્યારે ત્યાં ઊભેલી કેટલીક મહિલાઓએ ટેમ્પો પોતાની તરફ આવતો જોઈ સાક્ષાત યમરાજ દેખાયાનો અનુભવ થયો હતો. પરંતુ, ટેમ્પોચાલકે પોતાની સતર્કતાથી તરત જ સ્ટેરિંગ પરનો કાબૂ મેળવી લેતા મહિલાઓનો આબાદ બચાવ થયો હતો.  જો કે, ટેમ્પો નજીકમાં આવેલા ઝાડ સાથે ટકરાયો હતો.

ભાયલી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં ઓવર સ્પીડ જતા કારચાલકના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતાઓ હતી. પરંતુ છોટા હાથી ટેમ્પોચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તો વળી કારને પણ નુકસાન થયું હતું. ત્યારે અન્યની ચિંતા કર્યા વિના પૂરપાટ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકો એ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લલિતા પાર્ટી પ્લોટથી ભાયલી ગેટ તરફ જવાના માર્ગ તરફના આ ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. પાલિકા દ્વારા અહી સ્પીડ બ્રેકરની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. જો અહીંયાના રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો આવનાર સમયમાં અકસ્માતોનું જોખમ ટાળી શકાય. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અહીં વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માગ ઊઠી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
સત્ર શરૂ થયા બાદ વધુ ફી નો નિર્ણય લેવાશે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાય તો જાય કહા જેવી સ્થિતિ ઊભી થશે
આગામી પોસ્ટ
Surya Grahan 2023:આ દિવસે થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો શું થશે અસર
gujarat paheredar

Related posts

સુરજ ભુવા સહિત આઠ શખ્સોનો કબજો લઈને જુનાગઢ પોલીસ દ્વારા તપાસ શરૂ

gujarat paheredarMay 29, 2023

રાહુલ ગાંધી બદનામી કેસમાં સજા બાદ સભ્ય પદ રદ થતા સોમવારે ગુજરાતમાં કોંગ્રેસનું મૌન વિરોધ પ્રદર્શન યોજાશે

gujarat paheredarMarch 26, 2023

દિવ્ય ભાસ્કર કરશે મોટો ધડાકો: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે દિવ્યભાસ્કર ન્યૂઝ એપ પર

AdminMarch 30, 2022

અમદાવાદ – પોલીસની પૂછપરછમાં તથ્ય પટેલ મામલે ચોંકાવનારી વિગતો આવી સામે

gujarat paheredarJuly 24, 2023

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ, ગોડાઉનમાં મળી સંખ્યાબંધ બોરીઓ

gujarat paheredarSeptember 27, 2023

કેટરર્સનું કામ કરતી મહિલા પ્ર પૂર્વ પતિનો કહેર: રાત્રે મોડી આવતા પતિએ ઝગડી ઘરને આગ ચાંપી દીધી

gujarat paheredarApril 5, 2023April 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136132
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક