દારૂબંધીના કડક અમલ માટે ભરૂચ પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી, મેગા કોમ્બિંગ હાથ ધર્યું
દક્ષિણ ગુજરાતમાં કેટલાક સમયથી લિકરસ્મગલીંગકરી ભારતીય બનાવટનો કહેવાતો વિદેશી દારૂ ઘુસાડવાની સ્કિમ ઘણી ચાલાકીથી ચલાવાઈ રહી હતી. પરંતુ સુરત અને ભરૂચની પોલીસે સંયુક્ત રીતે ગુનેગારોને નાથવા ઝીરો ટોલરન્સ પોલિસી અંતર્ગત આવ્યું હતું. પોલીસે ૯ટીમો બનાવી પાનોલી હાથ ધરી. અંકલેશ્વર પાનોલી તેમજ હાઇવેની હોટલો, ગોડાઉનો ચેક કરી ગેરકાયદે અસામાજિક પ્રવૃતિ ઓ સામે કાર્યવાહી કરી હતી.
સતર્ક બની ગયેલી ૫ વિસ્તારમાં મેગા કોમ્બિંગ ડ્રાઇવ પોલીસે ભરૂચ જિલ્લાના ૫ડોશી જિલ્લાઓમાંથી ખાસ કરીને નેશનલ હાઈ -વેને અડીને આવેલા ગામોમાં અંતરિયાળ રસ્તેથી ભરૂચમાં ક્યાંથી દારૂનો
વેપલો અને દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે તેની રજેરજની માહિતી મેળવી અસામાજિક બદીને ડામવા
મેગા કોમ્બિન્ગ ઓપરેશન હેઠળ તેમજ બી-રોલ હેઠળ ૪૦ જેટલા ઇસમો વિરુદ્ધ પગલાં ભર્યા છે, ૧૮ વાહન જપ્ત કર્યા છે અને જાહેરનામા પ્રયાસો કરી રહી છે. ભંગ બદલ મકાન-ભાડુઆત વિરૂદ્ધ ૮ કેસ તેમજ પ્રોહિબિશન એક્ટ મુજબ ૪ કેસ દાખલ કર્યા હતા. ૬૦ગોડાઉનોનુંચેકીંગ કરવામાં આવ્યું હતું.
ભરૂચનાએસ.પી ડૉ. લીના પાટીલે જાણે અસામાજિક તત્વો સામે જંગ ચડવાનો સંકલ્પ લીધો હોય તે રીતે પોતાની કુનેહ અને કુશળતાથી રોજે રોજ પોલીસની વિવિધ એજન્સી ઓની મદદથી ડ્રાઇવ ચલાવી રહ્યા છે. તેઓ જાતે આ ડ્રાઇવમાં સક્રીય હોઇ રાજકારણીઓએ દુર રહેવાનું મુનાસિબ માન્યું છે.