February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા ચકચાર
અપરાધ

સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા ચકચાર

by gujarat paheredarMay 8, 20230
શેર 2

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલના બરડપાડા ગામે રહેતી અને છેલ્લા 3 વર્ષથી સેલવાસ સ્માર્ટ સીટી બસમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતી સરસ્વતી ભોયા નામની યુવતીએ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્માર્ટ સીટી બસના સંચાલકો સામે યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીના અપમૃત્યુ બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓએ પણ હડતાળ પાડી આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પર ચોરીનો આરોપ મૂકી તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી. દીકરી નિર્દોષ હોય તેમણે આ અંગે રજુઆત કરવા પિતાને સાથે લઈ બસ સંચાલકની ઓફિસે આવી હતી. જ્યાં બસ સંચાલકો તરફથી તેમના પર ચોરીના ગંભીર આક્ષેપ કરી અપમાનિત કરી હતી. જેથી તે ભાંગી પડી હતી. જે બાદ ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાત બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેઓએ હડતાળ પાડી દેતા સ્માર્ટ સીટી બસની મુસાફરી કરવા માંગતા મુસાફરો અટવાયા હતાં. ઘટના અંગે સ્માર્ટ સીટી સેલવાસના CEO ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. યુવતી સ્માર્ટ સીટી બસ સર્વિસ ચલાવતી પ્રાઇવેટ એજન્સીમાં નોકરી કરતી હતી. પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, સેલવાસ સ્માર્ટ સીટી બસ સર્વિસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. સરસ્વતી ભોંયા નામની યુવતી પર બસમાં ટીકીટ ના પૈસા ચોરી કર્યા હોવાનો આરોપ લગાવી નોકરી માંથી બરતરફ કરી અપમાનિત કરી હતી. યુવતી નિર્દોષ હોય બસ સંચાલકો સામે પિતા સાથે રજુઆત કરવા આવી હતી. જેની રજૂઆતને ધ્યાને નહિ લેતા હતાશ થઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવતીના મૃતદેહ ને સરકારી હોસ્પિટલમાં લાવી PM સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના મૃત્યુથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
ગાંધીનગર: રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર 19 થી 21 મે દરમિયાન યોજાશે કેવડિયા ખાતે
આગામી પોસ્ટ
મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’
gujarat paheredar

Related posts

વાવાઝોડા બાદ પોલીસની બુટલેગર પર બાજ નજર: રાજકોટના વિંછીયા પાસેથી પકડાયો ૨૫ લાખથી વધુની કિંમતનો માલ

gujarat paheredarJune 17, 2023

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

gujarat paheredarJune 2, 2023

વડોદરા: મહેતાપોળમાં રહેતા શિક્ષિકા વાઘોડિયામાં માતાના ઘરે ગયા, કોઈ ગઠિયો ઘરમાંથી રોકડ, દાગીના સહિત કુલ 1.67 લાખની મતા ચોરી ગયો

gujarat paheredarMay 29, 2023

બગસરાના પીઠડીયા ગામે પ્રા. શાળામાંથી સિમેન્ટની ચોરી કરનાર પાંચ ઇસમો ઝડપાયા

gujarat paheredarApril 8, 2023

ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો

AdminMarch 30, 2022

અમદાવાદ: અમરાઇવાડીમાં ખેલાયો ખૂની ખેલ, જૂના ઝઘડાની અદાવતમાં યુવકને લાકડી-ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી, બે ફરાર

gujarat paheredarJuly 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135295
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક