September 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • સુરત: કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ
અપરાધ

સુરત: કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ

by gujarat paheredarJuly 17, 20230
શેર 1

સુરતમાં લોકોએ જનતા રેડ કરી, ઓઈલના ગોડાઉન સ્થાનિકોએ રેડ કરી હતી, છેલ્લા બે મહિનાથી રાતે દરમ્યાન તીવ્ર દુર્ગંધ અને આંખોમાં બળતરાના કારણે લોકોએ હેરાન પરેશાન હતા. રાતે ગોડાઉન ધમધમતા ઝડપી પડ્યું હતું પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગને જાણ કરવામાં આવી.

સુરાય જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. અનેક વખત પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા છાપેમારી કરવાના ઘટના સામે આવતી હોય છે. પરંતુ હજી કેટલાક કેમિકલ માફિયાઓ વધુ પૈસા કમાવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મુક્તા હોય છે. ત્યારે વધુ એક વખત ગ્રામજનોએ છાપેમારી કરી ગેરકાયદેસર રીતે ધમધમતા ઓઇલના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે.

Advertisement

માંગરોળના લિંડિયાત ગ્રામજનો છેલ્લા બે મહિનાથી રાતે  દરમિયાન તીવ્ર દુર્ગંધ તેમજ તેમજ આંખોમાં થતા બળતરા ના કારણે હેરાન પરેશાન હતા. તીવ્ર દુર્ગંધ ના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારે ગતરોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ફરીથી તીવ્ર દુર્ગંધ આવતા તે દિશામાં તપાસ હાથધરી હતી. અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક શંકાસ્પદ બંધ હાલતમાં ગોડાઉન મળી આવ્યું હતું. કોઈ ને શંકા જાય તે માટે ગોડાઉનની ચોતરફ ઉંચી દીવાલો બનાવી કોર્ડન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો હેમખેમ પ્રકારે ગોડાઉન માં પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ગોડાઉન અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ત્યાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી તેમજ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગોડાઉનમાં અંદર એક અંદર ગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી. જેના અંદર વિવિધ પ્રકારના ઓઇલ ભેગા કરીને એક અલગ પ્રકારનું ઓઇલ બનાવવામાં આવતું હતું. જ્યારે મીડિયાની ટિમ સ્થળ પહોંચી ત્યારે ગોડાઉન સંચાલક સ્થળ પર મળી રહ્યા હતાં. તેઓને આ અંગે પૂછ પરછ કરવામાં આવતા તેઓને પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ કોઈ કેમિકલ નથી પણ ઓઇલ છે. આ ઓઇલથી કોઈ નુકશાન થતું નથી. આ ફર્નિશ ઓઇલ છે. ડામર તેમજ એલ્યુમિનિયમના બળતરના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ મારે કોઈ પરમિશન લેવાની હોતી નથી. ત્યારે સ્થળ પર પહોંચેલા ગ્રામના તલાટી પણ શું કહી રહ્યા તે પણ જાણો.

મહત્વનું છે કે તીવ્ર દુર્ગંધ તેમજ બળતરાના કારણે પરેશાન ગ્રામજનો રેડ કરી ગેરકાયદેસ ગોડાઉન ઝડપી પાડ્યું છે. પરંતુ હવે પોલીસ અને GPCB વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે મહત્વનું છે. કારણે કેટલાક બે નંબરિયાઓ થોડા રૂપિયા વધુ કમાવવાની લાલચમાં લોકો જીવ જોખમ માં મૂકે છે. અંતે ભોગવવાનું સામાન્ય માણસે પડે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
ગુજરાતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકે મેઘો
આગામી પોસ્ટ
CMએ ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલી જી 20ની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસની બેઠકમાં લીધો ભાગ
gujarat paheredar

Related posts

વડોદરા: વિઝાના નામે 3 કરોડની ઠગાઈ કરનારા ઠગબાજ પિતા-પુત્ર અમદાવાદથી ઝડપાયા

gujarat paheredarAugust 25, 2023

અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?

AdminApril 16, 2023

અતીક અહેમદ-અશરફ હત્યા કેસ: હુમલાખોરોને આ હિસ્ટ્રીશીટરએ આપ્યા હતા આધુનિક હથિયાર, પૂછપરછમાં બહાર આવ્યું સત્ય

AdminApril 18, 2023

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

gujarat paheredarAugust 2, 2023

તસ્કરો બેફામ: સુરતના ખટોદરામાં સિરામિકની દુકાનમાં ચોરી, ત્રણ લાખની ચોરીના બે મહિના બાદ ફરી એ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ

AdminMarch 30, 2022

રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી

gujarat paheredarApril 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143716
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક