February 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • અમદાવાદ: ચાઈનીઝ એપની જાળમાં ફસાયા ગુજરાતીઓ! માત્ર 9 દિવસમાં 1400 કરોડની છેતરપિંડી, આ રીતે બનાવ્યા શિકાર
અપરાધ

અમદાવાદ: ચાઈનીઝ એપની જાળમાં ફસાયા ગુજરાતીઓ! માત્ર 9 દિવસમાં 1400 કરોડની છેતરપિંડી, આ રીતે બનાવ્યા શિકાર

by gujarat paheredarAugust 18, 20230
શેર 1

ચીનના એક યુવકે ભારતમાં નકલી સોકર સટ્ટાબાજીની એપ બનાવીને ગુજરાતના લોકો સાથે અંદાજે 1,400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપ છે કે આ છેતરપિંડી કરનારે માત્ર નવ દિવસમાં 1200 લોકો પાસેથી આટલી મોટી રકમ પડાવી લીધી.

મીડિયા અહેવાલ મુજબ, મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ SITની રચના કરીને તપાસ કરી રહી છે. ચીનના શેનઝેનનો રહેવાસી વુ યુઆનબે (Wu Yuanbei) આ સમગ્ર ગેમનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વુ યુઆનબે 2020થી 2022ની વચ્ચે ભારત આવ્યો હતો. દરમિયાન તે બિહારની રાજધાની પટના અને ગુજરાતના બનાસકાંઠામાં રહ્યો હતો. આ દરમિયાન તેણે ‘દાની ડેટા’ એપ બનાવી હતી. એપનું નિશાન મુખ્યત્વે ગુજરાતના લોકો બન્યા હતા. જૂન 2022માં, પોલીસને પ્રથમ વખત તેના વિશે માહિતી મળી હતી.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાની એપ દ્વારા લોકોને મોટા નફાની લાલચ આપી હતી. મે, 2022માં વુ યુઆનબે અને તેના ભાગીદારોએ સોકર બેટિંગ એપ લોન્ચ કરી. લોકોને એપ પર આવીને સટ્ટો રમવાની લાલચ આપવામાં આવી હતી. આ એપ માત્ર નવ દિવસ સુધી કાર્યરત રહી. ત્યાં સુધી, આ એપની મદદથી 15થી 75 વર્ષની વયના 1,200 લોકો સાથે 1,400 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી ચીન ભાગી ગયો!

આ મામલામાં પહેલી FIR ઓગસ્ટ, 2022માં નોંધવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ તમામ ધરપકડ વુ યુઆનબે દ્વારા શેલ કંપનીઓ અને હવાલા નેટવર્ક દ્વારા છેતરપિંડીની રકમ ભારતની બહાર મોકલવા સંબંધિત છે. મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચીન પરત ભાગી ગયો છે. તપાસ એજન્સી તેની સામે પૂરતા પુરાવા એકત્ર કરી શકી નથી. આ જ કારણ છે કે અત્યાર સુધી તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.

શેર 1
અગાઉની પોસ્ટ
દિલ્હી વિધાનસભામાં મોદી સરકાર પર કેજરીવાલનો મોટો આરોપ, કહ્યું- ચીન સાથે સમજૂતી થઈ, ગુપ્ત રીતે જમીન આપી દીધી
આગામી પોસ્ટ
દેશમાં ઝડપથી ભાગશે અર્થવ્યવસ્થાનું પૈડું, મૂડી ખર્ચમાં આ વર્ષે 80%ના મોટા વધારાનું અનુમાન
gujarat paheredar

Related posts

શામળાજી નજીક લકઝરી બસમાં 8.41 લાખના દાગીના સાથે બેઠેલ મુસાફર નીચે ઉતર્યોને ગઠિયો દાગીનાનો થેલો ભરી રફુચક્કર

gujarat paheredarOctober 30, 2023

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

gujarat paheredarJune 2, 2023

ગેંગસ્ટર એક્ટમાં મોટો નિર્ણય: મુખ્તારને 10 વર્ષ અને અફઝલ અંસારીને 4 વર્ષની સજા, સાંસદ પદ સમાપ્ત

gujarat paheredarApril 30, 2023April 29, 2023

અમદાવાદ – પોલીસની પૂછપરછમાં તથ્ય પટેલ મામલે ચોંકાવનારી વિગતો આવી સામે

gujarat paheredarJuly 24, 2023

સુરત: 21 વર્ષીય યુવકે BRTS રૂટમાં રોંગ સાઇડમાં અકસ્માત સર્જયો, કાર 4 ફૂટ ઊંચી રેલિંગ પર ચડી, લોકોને મોતના કુવાની યાદ આવી, ઘટના CCTVમાં કેદ

gujarat paheredarAugust 19, 2023

અપહરણ: ઉમરગામની સગીરાને લગ્નની લાલચ આપીને શખ્સ ભગાડી ગયો, માતા-પિતાએ ફરિયાદ નોંધાવી

AdminMarch 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winnita: Il Tua Destinazione Preferita per il Gioco Online Protetto e Certificato

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Viggoslots: Your Entry Point to Elite Web-based Gaming Distinction

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Shiny Wilds Plateforme : Votre véritable Destination privilégiée de Jeu Suprême pour des Profits Étincelants

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

NovaJackpot Casino : Votre Destination de Jeu en Ligne sécurisé de Confiance

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Extra Casino : Votre propre Destination de Jeu Haut de gamme en Ligne

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Conoce una Experiencia Completa de Diversión en 666casino

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Millioner Casino – Twoja Lokalizacja na Wielkie Wygraną

AdminFebruary 13, 2026February 13, 2026
February 13, 2026February 13, 20260

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135658
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક