June 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજકોટ જિલ્લાની વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ કાર્યો પ્રગતિ હેઠળ
ગુજરાત

રાજકોટ જિલ્લાની વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ કાર્યો પ્રગતિ હેઠળ

by gujarat paheredarAugust 22, 20230
શેર 0

રાજકોટ જિલ્લાના વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ મહત્વના કાર્યો પ્રગતિ હેઠળ છે. ત્યારે જિલ્લામાં પંચાયત અને રાજ્ય હસ્તકના રસ્તા, બ્રીજ, નેશનલ હાઈવે સહિતના કામોને ગુણવત્તાયુકત અને અસરકારક બનાવવા, આ કામગીરીની સઘન દેખરેખ રાખવા તથા કોન્‍ટ્રાક્ટરની કામગીરી યોગ્ય ન હોય તો નિયમાનુસારની કાર્યવાહી ઝડપી-અસરકારક અને સમયસર કરવા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાયેલ માહિતી મુજબ રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક માર્ગો, બ્રીજ અને નેશનલ હાઇવેના કામો પ્રગતિ હેઠળ છે. આ કામોમાં રૂ. ૧૯ કરોડના ખર્ચે એઈમ્સ અપ્રોચ રોડ, રૂ.૬૪ કરોડના ખર્ચે માધાપર સર્કલ, રૂ. ૨૬૪૪ લાખના ખર્ચે કોટડાસાંગાણી –સરધાર -કુવાડવા રોડનું વાઈડનીંગ અને રીસર્ફેસિંગ, રૂ. ૯૫૬ લાખના ખર્ચે જેતપુર-અમરનગર રોડ રીસર્ફેસિંગનું કામ, રૂ. ૧૩૩૨ લાખના ખર્ચે ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ અને રંગપર ગામ ખાતે ફોફળના નદીના બ્રીજનુ કામ પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૫૯૧ લાખના ખર્ચે વિંછીયા ખાતે નવી આઈ.ટી.આઈ, રૂ. ૩૧૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના ગોડલાધાર ખાતે, રૂ. ૩૫૦ લાખના ખર્ચે વિછિયા તાલુકાના કંડેવાલિયા ખાતે તથા રૂ.૨૧૪ લાખના ખર્ચે જસદણ તાલુકાના જીવાપર ગામ ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળાનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. સુવિધા પથ યોજના અંતર્ગત રૂ. ૬૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના આંબરવાડી ગઢડા રોડ, આંબરવાડી ગામ ખાતે ૬૭૫ મીટર અને ૫.૫૦ મીટર પહોળાઈમાં બોક્સ કટિંગ (ખોદાણ), મેટલીંગ, પી.સી.સી.-૩ ઇંચ, ૮ ઇંચ- વેરીંગ રોડ ફર્નિશિંગ કામ થઈ રહ્યું છે. ઉપલેટા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૨૫૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૨૬૦૦ લાખના કામોની મંજુરી અને રૂ. ૫૬૫૦ લાખના કામોની સરકારમાં દરખાસ્ત કરાઈ છે. ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૫૦ લાખના ખર્ચે ખારચીયા-ઢાંક-મેરવદર-અમરપર રોડનું કામ સરકારશ્રીમાં દરખાસ્ત અને રૂ. ૨૬૦૦ લાખના ખર્ચે ઉપલેટા-પાટણવાવ રોડ ખાતે મેજર બ્રીજનું કામ મંજુર થયું છે. ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૦ લાખના ખર્ચે જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભયાવાદર-ખારચીયા રોડનું કામ, રૂ.૧૪૦૦ લાખના ખર્ચે સમઢીયાળા – તલગણા-કુંઢેચ-લાથ-ભીમોરા રોડનું રીસરર્ફેસિંગ અને સ્ટ્રક્ચરની કામગીરી, રૂ.૫૫૦ લાખના ખર્ચે સમઢીયાળા – તલગણા લાઠ ભીમોરા રોડ ખાતે બ્રીજનું કામ, રૂ.૧૩૦૦ લાખના ખર્ચે ઉપલેટા- ખાખીજાળીયા- ભાયાવદર- અરણી-ખીરસરા-ચિત્રાવડ-દાદર રોડનું કામ, રૂ.૧૫૦ લાખના ખર્ચે મોટી પાનેલી-માંડાસણ રોડના કામ માટે સરકારશ્રીમાં દરખાસ્ત થઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૫૬૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે જયારે રૂ. ૨૮૦૦ લાખના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ અને રૂ. ૨૧૫૦ લાખના કામોની દરખાસ્ત સરકારમાં કરાઈ છે. ધોરાજી તાલુકામાં રૂ.૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે. જેમાં રૂ.૪૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાડી-ખાખીજાળીયા કોલકી બ્રીજનું કામ, રૂ. ૧૫૦ લાખના ખર્ચે ધોરાજી-ઉપલેટા રોડનું કામ, રૂ.૪૨૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રોડ અને ધોરાજી ઓલ્ડ એન.એચ.રોડનું કામ પ્રગતિ હેઠળ છે. ધોરાજી તાલુકામાં રૂ. ૨૮૦૦ લાખના રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત થઇ છે જેમાં રૂ.૨૬૦૦ લાખના ખર્ચે ધોરાજી- ભોળા- છાડવાવદર-ભોલાગામડા-ચીખલીયા- હાથફોડી રોડનું કામ, રૂ.૧૬૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી પુલનું કામ અને રૂ. ૪૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી સ્લેબનું કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. ધોરાજી તાલુકામાં રૂ.૨૧૫૦ લાખના ખર્ચે રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત કરાઈ છે જેમાં રૂ.૬૩૦ લાખના ખર્ચે ધોરાજી ઓલ્ડ એન.એચ. રીસરફેસિંગનું કામ, રૂ. ૭૫૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રીસરફેસિંગનું કામ, રૂ. ૨૩૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી રોડ ખાતે સેવંત્રા ગામે સી.સી. રોડનું અને હયાત સ્લેબ ડ્રેઈનની જગ્યાએ માઈનોર બ્રીજ બનાવવાની કામગીરી, રૂ.૨૪૦ લાખના ખર્ચે ધોરાજી પાટણવાવ રોડ, રૂ. ૩૦૦ લાખના ખર્ચે ધોરાજી- ફરેણી રોડનું કામ સરકારશ્રીમાં દરખાસ્ત કરાઈ છે. પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદમાં રાજકોટ જિલ્લામાં નુકશાન પામેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરાવવા બદલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બિરદાવ્યા હતા. આ માર્ગોમાં સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા રોડ, ધોરાજી-પાટણવાવ રોડ, રાજકોટ-કોઠારીયા-કોટડાસાંગાણી રોડ, ઓલ્ડ નેશનલ હાઈવે ટુ ધોરાજી- ઉપલેટા રોડ, રામપર-સરપદડ-ખીરસરા રોડનો સમાવેશ થાય છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
અમદાવાદ: ગૃહણીઓ આનંદો! તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં આટલો ઘટાડો, જાણો કેટલા છે ભાવ?
આગામી પોસ્ટ
અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
gujarat paheredar

Related posts

દાહોદના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતો રોડ સફાઈના અભાવે નર્કાગાર બન્યો: રોગચાળો ફેલાવાની પ્રબળ આશંકાઓ.

gujarat paheredarJune 26, 2023

અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ, RTOની મોટી કાર્યવાહી

gujarat paheredarAugust 10, 2023

અમદાવાદ: પીએમ મોદી ડિગ્રી કેસમાં ગુજરાત HCએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી પર પ્રાથમિક સુનાવણીથી ઇનકાર કર્યો

gujarat paheredarSeptember 22, 2023

ફાયદાની વાત / પોસ્ટ વિભાગે જારી કરી નવી ગાઈડલાઈન, સ્મોલ સેવિંગ સ્કીમના લાભાર્થીઓ માટે કહી કામની વાત

gujarat paheredarJanuary 17, 2023

ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા, 25 તાલુકા અને 260 ગામો મળી કુલ 14 લાખ 60 હજાર લોકો જ્યાં તંત્ર સાબદું – સીએમ

gujarat paheredarJune 14, 2023

રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રબીંગનો ગુનો નોંધાયો: બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર મહિલા સહિતના લોકોની ધરપકડ

gujarat paheredarApril 5, 2023April 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138927
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક