July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ભાજપના 9.33 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે કર્યો 8.24 લાખનો ચૂંટણી ખર્ચ
ગુજરાત

ભાજપના 9.33 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે કર્યો 8.24 લાખનો ચૂંટણી ખર્ચ

by gujarat paheredarNovember 25, 20220
શેર 3

જુનાગઢ વિધાનસભા બેઠક પરના ઉમેદવારોનું ખર્ચનું બીજું ઇન્સ્પેક્શન થયું હતું જેમાં અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવારે 9.33 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે 8.24 લાખ ખર્ચ દર્શાવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે 7.63 લાખનો ખર્ચ રજૂ કર્યો છે

જુનાગઢ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચનો હિસાબ રાખવામાં આવી રહ્યો છે આ વખતે ઉમેદવારના ખર્ચની મર્યાદા 40 લાખ કરવામાં આવી છે  જુનાગઢ બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું બીજી ઇન્સ્પેક્શન થયું હતું જેમાં ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા એ અત્યાર સુધીનો કુલ ચૂંટણી ખર્ચ 933352 દર્શાવ્યો છે જેમાં બેનર કાર્યાલયનું ભાડું, કટ આઉટ, મંડપ ભાડું મળી અત્યાર સુધીનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે પરંતુ પેમ્પલેટ અને સાઉન્ડ સાથેની ઓટો રિક્ષા ના ચાર્જ એસ.ઓ.આર મુજબ ન દર્શાવતા ઓબ્ઝર્વરે તેની નોંધ કરી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી એ અત્યાર સુધીમાં 824389 નો ખર્ચ દર્શાવ્યો છે જેમાં 1.23 લાખનો હોર્ડિંગ 11150 કાર્યાલય ખર્ચ સહિતના ખર્ચનો સમાવેશ થાય છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતનભાઇ ગજેરા એ અત્યાર સુધીનો 7. 63 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે જેમાં રિક્ષા ભાડું લાઉડ સ્પીકર પેમ્પલેટ ના ખર્ચ નો ઉલ્લેખ કર્યો છે જ્યારે અપક્ષ ના ઉમેદવાર હરેશભાઈ સરધારાએ કોઈ ખર્ચ ન કર્યાનું અને તેની પાસે 2050 રૂપિયાની સિલક હોવાનું દર્શાવ્યું છે
Advertisement

શેર 3
અગાઉની પોસ્ટ
બે દિવસ બાદ ફરી PMનો પ્રવાસ -આ 6 જિલ્લાઓમાં કરશે સભાઓ
આગામી પોસ્ટ
ચીનમાં રોજ રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના, દરરોજ વધી રહ્યા છે કોવિડ-19ના નવા કેસ
gujarat paheredar

Related posts

વડોદરા: કારેલીબાગમાં ઘાસમાંથી બનેલી શ્રીજીની 13 ફૂટ ઊંચી પ્રતિમા, અનોખી રીતે કરાશે વિસર્જન

gujarat paheredarSeptember 14, 2023

અમદાવાદ – ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

gujarat paheredarAugust 25, 2023August 25, 2023

PM મોદી, CM યોગી અને અમિત શાહે નવસારી બસ દુર્ઘટના અંગે જાણો શું કહ્યું, અકસ્માતમાં 30 ઘાયલ, 9ના મોત

gujarat paheredarDecember 31, 2022

નર્મદા: 90 ટકા ડેમ ભરાતા સિઝનમાં પ્રથમ વખત દરવાજા ખોલવાની તૈયારી, 10 દરવાજા ખોલી પાણી છોડવાની વિગત

gujarat paheredarSeptember 16, 2023

સુરત- પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મનપા કરી રહી છે, જેમાં દેશનું પ્રથમ શહેર બનશે સુરત- પાટીલ

gujarat paheredarJuly 14, 2023

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

gujarat paheredarMarch 4, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133010
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક