June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • પોરબંદર જિલ્લામાં મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પોરબંદર જિલ્લામાં મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય

by gujarat paheredarDecember 6, 20220
શેર 1

મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની પોરબંદરની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી નો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને પોરબંદર તથા કુતિયાણા બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. ઇવીએમ મશીનમાં ઉમેદવારનું ભાવિ કેદ થયું છે. તા. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. પરંતુ પોરબંદર વિધાનસભા સીટની ચુંટણીનું પરિણામ તા. 8 ના રોજ જાહેર થાય તે પહેલા જ પોરબંદરના સોશ્યલ મિડીયામાં અર્જુનભાઇ મોઢવાડીયા 2796 મતે વિજેતા બન્યા હોવાનું જાહેર કરી ઉમેદવારોને કેટલા મત મળ્યા તે અંગેના આંકડા સાથેની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની પોરબંદરની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી નો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને પોરબંદર તથા કુતિયાણા બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. ઇવીએમ મશીનમાં ઉમેદવારનું ભાવિ કેદ થયું છે. તા. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. પરંતુ પોરબંદર વિધાનસભા સીટની ચુંટણીનું પરિણામ તા. 8 ના રોજ જાહેર થાય તે પહેલા જ પોરબંદરના સોશ્યલ મિડીયામાં અર્જુનભાઇ મોઢવાડીયા 2796 મતે વિજેતા બન્યા હોવાનું જાહેર કરી ઉમેદવારોને કેટલા મત મળ્યા તે અંગેના આંકડા સાથેની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

Advertisement

મહત્વની વાત એ છેકે, પોરબંદર વિધાનસભાના એકઝીટ પોલના નામે ફરતા થયેલા આ ફેક યાદીમાં કુલ મતદારો 266055 માંથી પડેલા મત 162665 દર્શાવવામાં આવ્યા છે. અને 61.14 ટકા મતદાન થયું છે, જેમાંથી અર્જુનભાઈ મોઢવાડીયાને 76385 અને બાબુભાઇ બોખીરીયાને 73589 મત મળ્યા હોવાનું જાહેર થયું છે. અને અર્જુનભાઇ મોઢવાડીયાને 2796 મતે વિજેતા જાહેર થાય છે તેમ જણાવ્યું છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઇ જુંગી 7532 મત અને નોટા ને 2967 મત મળ્યા છે.

તથા જેઠાભાઇ ચાવડાને 398, રમેશભાઇ ડાકીને 198, રાજેશભાઇ પંડયાને 278, રણમણભાઇ આેડેદરાને 179, લાખણશીભાઈ આેડેદરાને 289, પ્રકાશભાઇ ઉનડકટને 205, મનોજભાઇ બુધેચાને 478, મુકેશભાઇ પાંજરીને 167 મત મળ્યા છે. આ પ્રકારની યાદી જાહેર થતા શહેરમાં ભારે ચર્ચાઓ જાગી છે. મત પેટી ખુલ્લી નથી અને મત ગણતરી હજુ ગુરુવારે છે ત્યારે આ પ્રકારની યાદી આંકડા સાથે ફરતી થઈ છે જેથી આ અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

શેર 1
અગાઉની પોસ્ટ
ચૂંટણીમાં તમામ મોટા પોલ શું કહી રહ્યા છે, સંપૂર્ણ વિગતવાર આંકડાઓ, અત્યાર સુધીમાં ભાજપના નામે કેટલો છે રેકોર્ડ
આગામી પોસ્ટ
શું ઓવૈસી ગુજરાતમાં વોટકટવાનો આરોપ મિટાવી શકશે? કે પછી લઘુમતીઓના ખોબલે વોટ મળશે, શું કહે છે આંકડાઓનું ગણિત
gujarat paheredar

Related posts

માત્ર 4 મહિનાના બાળકને ખોળામાં લઈને સંસદ પહોંચ્યા આ સાંસદ, વાયરલ થઈ તસવીર

gujarat paheredarFebruary 13, 2023

ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક – શક્તિસિંહ ગોહિલ

gujarat paheredarSeptember 14, 2023

ગાંધીનગર: હવે ભાજપના રસ્તે ચાલશે કોંગ્રેસ, દરેક જિલ્લામાં બનાવશે આધુનિક કાર્યાલયો

gujarat paheredarJune 26, 2023

અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલાને લઈ મોટો નિર્ણય, તમામ સ્કોર્પિઓની જગ્યાએ હવે આ ગાડીઓ મુકાશે

gujarat paheredarMarch 20, 2023

પાકિસ્તાન અને શ્રીલંકાને દેવાની જાળમાં ફસાવીને બળજબરીથી ફાયદો ઉઠાવી શકે છે ચીન’, અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

gujarat paheredarFebruary 25, 2023

બોમ્બે હાઈકોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા, કહ્યું-ધરપકડ કાયદા મુજબ નથી

gujarat paheredarJanuary 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક