September 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ચીન
  • Home
  • Other
  • મૂંઝવણમાં ફસાયું ચીન, કોરોનાથી જીવ બચાવવો કે ધીમી અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ પૂરવો
Otherબ્રેકિંગ ન્યુઝ

મૂંઝવણમાં ફસાયું ચીન, કોરોનાથી જીવ બચાવવો કે ધીમી અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ પૂરવો

by gujarat paheredarDecember 23, 2022December 23, 20220
શેર 3

ચીન કોરોનાના અને બિઝનેસ કટોકટીના બેવડા મારથી ખરાબ રીતે પરેશાન છે. કોરોનાના કારણે મુશ્કેલીમાં ફસાયેલા સામાન્ય લોકોનો જીવ બચાવવો અથવા તેના કારણે તેની અર્થવ્યવસ્થા પર જે ખરાબ અસર પડી રહી છે તેના પર ધ્યાન આપવું તેના માટે મુશ્કેલ છે. અહેવાલો કહે છે કે આવતા વર્ષે 10 લાખ લોકોના મોત થઈ શકે છે.

ચીન હાલમાં કોરોના મહામારી અને આર્થિક સંકટના બેવડા મારનો સામનો કરી રહ્યું છે. ચીનમાં કોવિડના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હોસ્પિટલોમાં પથારીઓ ભરાઈ ગઈ છે, વેન્ટિલેટર ઓછા પડ્યા છે. મૃત્યુનો આંકડો વધી રહ્યો છે. ત્યારે કોરોના રોગચાળાને કારણે ચીનના વેપાર અને ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાને કારણે ચીનનો આર્થિક વિકાસ દર ઘટીને 2.8 થી 3.2 ટકાની વચ્ચે આવવાની ધારણા છે, જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી નીચો હશે. ચીને પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેના દેશમાં કોરોનાના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. આના કારણે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા કોરોનાના તાંડવના વીડિયો અને તસવીરોને વિશ્વસનીયતા મળી છે.

કોરોના અને બિઝનેસ બંનેમાં ચીનની હાલત ખરાબ 

Advertisement

કોરોના અને બિઝનેસ બંનેમાં ચીનની હાલત ખરાબ થઈ ગઈ છે. ચીનની હોસ્પિટલોમાં સંક્રમણ ફેલાવાનો દર ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં મોટાભાગના મેડિકલ સ્ટાફ કોવિડથી સંક્રમિત થયા છે. ચીની મીડિયા અનુસાર ચીનની મોટાભાગની હોસ્પિટલોમાં એટલા બધા દર્દીઓ આવી રહ્યા છે કે ડોક્ટરોની સંખ્યા ઘણી ઓછી છે.

હાલત એ છે કે ચીનમાં માત્ર હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર અને દવાઓની જ અછત નથી, પરંતુ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની પણ અછત છે. ચીનના મીડિયા રિપોર્ટ્સમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગયા શિયાળા કરતાં આ વખતે અંતિમ સંસ્કાર ઘણા વધારે 

ચીનની હોસ્પિટલો, સ્મશાન ભૂમિ અને સોશિયલ મીડિયા પોસ્ટ પર એકઠી થયેલી ભીડ એ વાતની પુષ્ટિ કરી રહી છે કે ચીન આ સમયે મોટા સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. કોરોનાની આ સ્થિતિ અગાઉના તરંગો કરતાં વધુ ભયાનક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજિંગ ડોંગજિયાઓ ફ્યુનરલ હોમના એક કર્મચારીનું કહેવું છે કે ‘અમે એક દિવસમાં 150 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે, જે ગયા શિયાળાના સામાન્ય દિવસ કરતાં અનેક ગણા વધારે છે’.

ચીનમાં કોરોનાથી આવતા વર્ષે 10 લાખ મોતનો અંદાજ 

એક રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન એટલે કે IHMEએ ચીનમાં આવતા વર્ષે કોરોનાને કારણે 10 લાખ લોકોના મોતનો અંદાજ લગાવ્યો છે. જ્યારે ચીનની એક તૃતીયાંશ વસ્તી 1 એપ્રિલ 2023 સુધીમાં કોરોનાથી સંક્રમિત થવાની આશંકા છે. એટલું જ નહીં માર્ચ 2023 સુધીમાં કોરોનાની ત્રણ લહેરોને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે.

ધંધો ધીમો, આર્થિક વિકાસ દર 5 વર્ષમાં સૌથી નીચો રહેવાનો અંદાજ 

બિઝનેસની વાત કરીએ તો ચીનની અર્થવ્યવસ્થા તેમને પહેલેથી જ પરેશાન કરી રહી હતી. જીડીપી અપેક્ષા કરતાં ઓછી થઈ રહી હતી. આવી સ્થિતિમાં કોવિડ મહામારી વચ્ચે ચીન આર્થિક મોરચે વધુ પરેશાન થઈ ગયું છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાને કારણે ચીનનો આર્થિક વિકાસ દર ઘટીને 2.8 થી 3.2 ટકાની વચ્ચે આવવાની ધારણા છે, જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી નીચો હશે.

છૂટક વેચાણમાં 5.9 ટકાનો ઘટાડો

ઇનસાઇડઓવરની માહિતી અનુસાર નવેમ્બરમાં રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 5.9 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે પ્રોપર્ટી રોકાણ માટે મંદી 19 ટકા છે. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થિર સંપત્તિ રોકાણમાં પણ અનુક્રમે 2.2 ટકા અને 5.3 ટકાનો ઘટાડો થયો છે.

શેર 3
અગાઉની પોસ્ટ
વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા
આગામી પોસ્ટ
શું તમે ચાવો છો પાન? ફાયદાની સાથે નુકસાન પણ જાણી લો…
gujarat paheredar

Related posts

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

gujarat paheredarDecember 13, 2022

મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, આરોપ લગાવ્યો – આ રમખાણ નથી, ગુનાહિત હિંસા થઈ છે

gujarat paheredarApril 4, 2023

Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek

AdminJune 22, 2026June 24, 2026

એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 71 મેડલ જીતીને આ મહાન રેકોર્ડ તોડ્યો

gujarat paheredarOctober 4, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143651
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક