જીવદયા માં વાપરવામાં આવશે અને ભાવિ ભક્તો ગુરુદેવના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે બહારગામ થી પધાર્યા ઉછામણીના લાભાર્થી જીતેન્દ્ર કુમાર કાંતિલાલ મહેતા (પીપળીયા વાળા) પરિવાર લાભ લીધો.
બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શૈલેષ મુનિ મહારાજ સાહેબનો આજે જન્મદિવસ. બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય શૈલેષ મુનિ મારા સાહેબ નો આજે જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો પૂજ્ય ગુરુદેવ આપનું જીવન સુખમય શાંતિમય રહે તન તંદુરસ્ત રહે મન મસ્ત રહે. પૂજ્ય ગુરુદેવના જન્મદિવસ નિમિત્તે ગુરુદેવને શુભેચ્છા આપવા માટે રૂપલબેન પાર્થભાઈ કળથીયા સુરત અને અંકિતભાઈ પંકજભાઈ ગોપાણી એક ગુરુદેવનું પેઇન્ટિંગ કરીને લોકોને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું પરમ પૂજ્ય ગુરુદેવનો આજ ના જન્મદિવસ નિમિત્તે પેઇન્ટિંગ ની ઉછામણી કરવામાં આવી પેઇન્ટિંગ ની ઉછામણી 77 હજાર રૂપિયામાં બોલી બોલાય એ તમામ રકમ જીવદયા માં વાપરવામાં આવશે અને ભાવિ ભક્તો ગુરુદેવના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે બહારગામ થી પધાર્યા ઉછામણીના લાભાર્થી જીતેન્દ્ર કુમાર કાંતિલાલ મહેતા (પીપળીયા વાળા) પરિવાર લાભ લીધો. જીવદયા માં વાપરવામાં આવશે અને ભાવિ ભક્તો ગુરુદેવના જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા માટે બહાર ગામ થી પધાર્યા ઉછામણીના લાભાર્થી જીતેન્દ્ર કુમાર કાંતિ લાલ મહેતા (પીપળીયા વાળા) પરિવાર લાભ લીધો. . . . .