September 8, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • શિયાળામાં બનાવો હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝહેલ્થ અને ફિટનેસ

શિયાળામાં બનાવો હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી

by gujarat paheredarJanuary 8, 20230
શેર 3

મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે, જાણો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત

મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો તો  બાળકો કે મોટાને જે શાકના ભાવે તે નાખતા પણ સ્વાદીષ્ટ લાગશે તેમજ પોષક તત્વો પણ વેજીટેબલ્સના મળશે. તો ચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીતને જાણીએ.

Advertisement
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
• ઘઉંનો લોટ 174 કપ
• બેસન 1/4 કપ
• સોજી 1/4 કપ
• છીણેલી દૂધી1/4 કપ
• છીણેલી પાનકોબી 1/2 કપ
ઝીણું સમારેલું કેપ્સીકમ 4 કપ • મકાઈ ના દાણા કપ
• આદુ 1/2 ઇંચ + મરચા 2-3 ની પેસ્ટ
• લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
• લીંબુ નો રસ 1 ચમચી
• હળદર 1/2 ચમચી
• લાલ મરચાનો પાઉડર 1 ચમચી
સફેદ તલ 1+1 ચમચી
• વરિયાળી 1 ચમચી
• તેલ 3+3 ચમચી
• સ્વાદ મુજબ મીઠું
• રાઈ1 ચમચી
• મીઠા લીમડાના પાન 7-8
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી કોબીજ, ઝીણું સમારેલું કેપ્સીકમ,મકાઈ ના દાણા આખા કે અધ કચરા પીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો, ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યોજરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
હવે ગેસ પર એક કડાઈ મૂકો એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકીને ગરમ કરવા મૂકો અને મુઠીયાના લોટમાંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈમાં મૂકી ઢાંકીને પંદરથી વીસ મિનિટ ફૂલ તાપે ચઢવા દો. વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા.

શેર 3
અગાઉની પોસ્ટ
વિરોધ- ગુજરાત કોંગ્રેસ કલમ 144 મામલે રસ્તે ઉતરશે, કહ્યું, આ કલમ આઝાદીના લડવૈયાઓ સામે ગોરાએ બનાવી હતી
આગામી પોસ્ટ
સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી
gujarat paheredar

Related posts

ગુજરાતમાં મતદાન પહેલા AAP માટે ધર્મસંકટ: ભાજપ દ્વારા ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઇરલ

gujarat paheredarNovember 29, 2022

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

gujarat paheredarApril 26, 2023

પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતદાનમાં શું હશે નવી પેટર્ન

gujarat paheredarDecember 7, 2022

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!

gujarat paheredarJuly 22, 2023

કાકડીને છોલવાની ભૂલ ન કરો, તેને છાલ સાથે ખાવાથી મળશે આ 4 ફાયદા

gujarat paheredarApril 20, 2023

સુરત- ઉત્તરાયણમાં 35 હજારની કિંમતની પતંગ અને 20 હજારની ફીરકી બનાવાઈ, જાણો કેમ મોંઘી છે, કેવી રીતે બની

gujarat paheredarJanuary 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143341
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક