July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝહેલ્થ અને ફિટનેસ

સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી

by gujarat paheredarJanuary 8, 20230
શેર 1

પાટણ જિલ્લાનાં વારાહી CHC સામુહિક આરોગ્ય કેન્દ્રની રાધનપુર ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખે મુલાકાત લીધી

સંભવિત કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી રાધનપુર ના ધારાસભ્યે વારાહી સી એચ સી ની મુલાકાત લીધી

Advertisement
પાટણ જિલ્લા માં કોરોના ની સંભવિત લહેર ને લઈ રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા એ વારાહી સી એચ સી સેન્ટર ની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. પાટણ જિલ્લા માં સંભવિત કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખીને પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતી બેન મકવાણા , રાધનપુર વિધાનસભા નાં ધારાસભ્ય લવીંગજી ઠાકોર , પાટણ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન બાબુ ભાઈ રાણા એ પાટણ જિલ્લા નાં વારાહી CHC ( સામુહિક આરોગ્ય કેન્દ્ર ) ની મુલાકાત લીધી હતી.

વારાહી સી એચ સી ની મુલાકાત દરમિયાન હોસ્પિટલ ના અધિકારી ઓ સ્ટાફ સાથે આગામી સમય માં કોરોના જેવી મહામારી અણધારી આવે તે સમયે પરિસ્થિતિ ને પહોંચી વળવા ક્યા પ્રકાર ની સુવિધા તથા ક્યાં પ્રકાર નું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં.

શેર 1
અગાઉની પોસ્ટ
શિયાળામાં બનાવો હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી
આગામી પોસ્ટ
તલની સ્વાદિષ્ટ ખીચડી શરીરને ગરમ રાખે છે, મકરસંક્રાંતિ પર આ રીતે બનાવો
gujarat paheredar

Related posts

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું ગુજરાતમાં વિવાદસ્પદ નિવેદન: પીએમ મોદીને ગણાવ્યાં રાવણ

gujarat paheredarNovember 29, 2022November 29, 2022

કોલક નદીના પાણીને પ્રદુષિત કરનાર વાપી GIDCના 3rd Phase માં કાર્યરત Galva Decoparts કંપનીને GPCB એ ક્લોઝર ફટકારી

gujarat paheredarFebruary 15, 2023

વડોદરામાં 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દવા બનાવવાની ફેક્ટરીની આડમાં ડ્રગ્સના કારોબારનો ATSએ કર્યો પર્દાફાશ

gujarat paheredarNovember 30, 2022

Weight Loss Drink: દરરોજ 1 કપ પાઈનેપલ ચા પીવો, પેટની ચરબી દૂર થશે ફટાફટ….

gujarat paheredarJune 1, 2023

સરકારી નોકરીઓ માટે રાજ્ય સરકાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર કરશે તૈયાર, 2033 સુધી હશે કેલેન્ડર

gujarat paheredarMay 28, 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત કાર્યક્રમના આયોજનના સંદર્ભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

gujarat paheredarJuly 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક