June 28, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • World: કંગાળ પાકિસ્તાનની દયનીય સ્થિતિ, ગરીબી 34.2થી વધીને 39.4 ટકા થઈ, 95 મિલિયન લોકો ગરીબ
બ્રેકિંગ ન્યુઝ

World: કંગાળ પાકિસ્તાનની દયનીય સ્થિતિ, ગરીબી 34.2થી વધીને 39.4 ટકા થઈ, 95 મિલિયન લોકો ગરીબ

by gujarat paheredarSeptember 25, 20230
શેર 1

પાકિસ્તાન સરકાર લાંબા સમયથી પોતાના લોકોને છેતરી રહી છે. IMF લોનથી ડૂબતી પાકિસ્તાની અર્થવ્યવસ્થાને વેગ આપવાના પ્રયાસો નિષ્ફળ જતા જણાય છે. ઘણા દેશો પાસેથી લોન લેવા છતાં પાકિસ્તાનની હાલત દયનીય છે. હવે વર્લ્ડ બેંકના એક ચોંકાવનારા અહેવાલે પાકિસ્તાનના લોકોને વધુ મુશ્કેલીમાં મૂકી દીધા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ગરીબીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે, ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. નબળી આર્થિક સ્થિતિને કારણે 1.25 કરોડથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે અને દેશે નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે.

Advertisement

એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ અનુસાર, વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તાએ શુક્રવારે એક ડ્રાફ્ટ પોલિસીનું અનાવરણ કર્યું. તે તમામ હિતધારકોની મદદથી પાકિસ્તાનની આગામી સરકાર માટે તૈયાર કરવામાં આવી છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે 1.25 કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. પાકિસ્તાનમાં, દરરોજ US$3.65 ની આવક સ્તરને ગરીબી રેખા ગણવામાં આવે છે.

ડ્રાફ્ટ પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 95 મિલિયન પાકિસ્તાની હવે ગરીબીમાં જીવે છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિયાસ હકે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ ઘટી રહ્યું છે. વિશ્વ બેંકે કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવા અને નકામા ખર્ચમાં કાપ મૂકવા વિનંતી કરી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું જળ વિસર્જન કેમ કરવામાં આવે છે? વાંચો રસપ્રદ પૌરાણિક કથા
આગામી પોસ્ટ
અવિનાશી કાશીમાં મોદી-મોદીના નારા ગુંજ્યા, જાણો PMના વારાણસીના સંબોધનમાં મહત્ત્વના 5 મુદ્દા
gujarat paheredar

Related posts

આ વખતે માત્ર ટોપ-10 ઉમેદવારોની જ મિલકતનો આંકડો 2300 કરોડ, 2017માં 182 ધારાસભ્યોની કુલ મિલકત 1400 કરોડથી વધારે હતી

gujarat paheredarDecember 7, 2022

IPhone 15 Pro Maxની આતુરતાથી જોવાઈ રહી છે રાહ, જાણો આઇફોન શ્રેણીના ટોચના મોડેલ વિશે!

gujarat paheredarSeptember 3, 2023

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

gujarat paheredarMarch 3, 2023

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

gujarat paheredarJanuary 3, 2023

પત્રકારો અને સમાચાર એજન્સીઓના સંપર્કમાં છે ખાલિસ્તાની સંગઠનો, IBની ઈ-બુકમાં થયો ખુલાસો

gujarat paheredarJanuary 29, 2023

G-20 સમિટમાં બ્રિટનના પીએમ સુનક ચીન વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા પડ્યા મૂંઝવણમાં

gujarat paheredarNovember 16, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Discover the Supabets Casino: A World of Exciting Games and Bonuses

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Jakie są najlepsze strategie gry na Winshark kasyno dla początkujących?

AdminJune 23, 2026June 25, 2026
June 23, 2026June 25, 20260

En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Was Sie über die Sicherheitsmaßnahmen bei Jaabet wissen sollten

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино
  • Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders
  • Best Non Gamstop Casinos: Best Withdrawal Methods
  • Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada
  • Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139221
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક