February 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ફાયદાની વાત / પોસ્ટ વિભાગે જારી કરી નવી ગાઈડલાઈન, સ્મોલ સેવિંગ સ્કીમના લાભાર્થીઓ માટે કહી કામની વાત
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ફાયદાની વાત / પોસ્ટ વિભાગે જારી કરી નવી ગાઈડલાઈન, સ્મોલ સેવિંગ સ્કીમના લાભાર્થીઓ માટે કહી કામની વાત

by gujarat paheredarJanuary 17, 20230
શેર 4

પોસ્ટ વિભાગે સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, એનએસસી, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને અન્ય નાની બચત યોજનાઓ અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

Post Officve Small Saving Scheme: પોસ્ટ વિભાગે સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ સ્કીમ (Sukanya Samridhi Scheme),એનએસસી (NSC), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Saving Scheme) અને અન્ય નાની બચત યોજનાઓ અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. પોસ્ટ ઓફિસે આ ગાઈડલાઈન હેઠળ ગ્રાહકોના ફાયદા વિશે વાત કરી છે.

Advertisement

પોસ્ટલ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણી પોસ્ટ ઓફિસો સમયસર ડેથ ક્લેમ સમયસર નિકાલ નથી કરી રહી. ઉપરાંત, તેઓ ડેથ ક્લેમ માટે જરૂરી નિયમોનું પાલન કરતા નથી. આવી સ્થિતિમાં, પોસ્ટલ વિભાગે ડેથ ક્લેમને તાત્કાલિક ઉકેલવા માટે નિર્દેશ આપ્યો છે અને જણાવ્યું છે કે આવા કોઈપણ કેસનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે.

ડેથ ક્લેમ માટે અપનાવવા પડશે આ નિર્દેશ

વિભાગે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસે નિર્ધારિત સમય મર્યાદામાં ડેથ ક્લેમના કેસોનું સમાધાન સુનિશ્ચિત કરવું પડશે. 9 જાન્યુઆરી, 2023ના રોજ પોસ્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ડેથ ક્લેમના કેસોના સમયસર નિરાકરણ માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

  • ડેથ ક્લેમ દરમિયાન KYC દસ્તાવેજો હોવા જોઈએ અને પોસ્ટ ઓફિસમાં તેની ચકાસણી કરાવવી જરૂરી છે.
  • કેવાયસી દસ્તાવેજોની નકલ પર સાક્ષીઓની સહીઓ પણ જરૂરી છે. જો સહી ન હોય તો સાક્ષીએ પોસ્ટ ઓફિસમાં જવું પડશે.
  • દાવેદારની સહી, બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજો આપવા પણ જરૂરી છે.
  • ડેથ ક્લેમની પતાવટ કરવા માટે માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો આપવા ફરજિયાત છે, નહીંતર રૂપિયા અટકી શકે છે.
  • નોમિનીના કિસ્સામાં ડેથ ક્લેમ માત્ર એક દિવસમાં અને અન્ય કિસ્સામાં સાત દિવસની અંદર કરી શકાય છે.

આપવા પડશે કાનૂની દસ્તાવેજ

જો કોઈપણ યોજના હેઠળ જારી કરાયેલી રકમ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય અને તે એકાઉન્ટમાં કોઈ નોમિની અથવા નોમિનેશન ન હોય તો કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદાકીય દસ્તાવેજો આપવા જરૂરી છે. જો કે, જો રકમ પાંચ લાખ રૂપિયા છે, તો ડેથ ક્લેમ માટે કોઈ કાનૂની દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી.

શેર 4
અગાઉની પોસ્ટ
હવે પાકિસ્તાનને આવે છે વધુ ભીખ માંગવાની શરમ, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કહ્યું- લોન લેવી છે, તેને પરત પણ કરવાની છે
આગામી પોસ્ટ
ભાજપની જેમ AAPમાં પણ પદાધિકારીઓએ તેમના કામનો હિસાબ આપવો પડશે
gujarat paheredar

Related posts

બેંગલુરુમાં PM મોદીના 26KM લાંબા રોડ શોમાં જોવા મળ્યા ‘બજરંગબલી’, પ્રચારના છેલ્લા તબક્કામાં લગાવી સંપૂર્ણ તાકાત

gujarat paheredarMay 6, 2023

અપહરણ: ઉમરગામની સગીરાને લગ્નની લાલચ આપીને શખ્સ ભગાડી ગયો, માતા-પિતાએ ફરિયાદ નોંધાવી

AdminMarch 30, 2022

ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી ૧૧મી સપ્ટેમ્બરે ગાંધીનગરની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ કંપનીમાં બી.પી.એસ ટ્રેઈની જગ્યા માટે રોજગાર ભરતીમેળાનું આયોજન

gujarat paheredarSeptember 8, 2023

અમદાવાદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 9મી ઓગસ્ટથી આરંભાશે મેરી માટી, મેરા દેશ અભિયાન

gujarat paheredarAugust 5, 2023

અમદાવાદ – ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

gujarat paheredarAugust 25, 2023August 25, 2023

યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ

gujarat paheredarMarch 9, 2023March 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

The Modern Revolution in Real-time Financial Systems serving Australian Online Gambling

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Comprehending PayID Gaming Financial Services: A Contemporary Transaction Revolution

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Quick and Safe PayID Payouts at AU Online Casinos

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Online Gambling PayID-based Payout: Quick plus Safe Payment for AU Users

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Lightning-Fast PayID Cashouts at Australia-based Internet Gambling Platforms: Your Handbook to Lightning-Fast Cash Access

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024
  • Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único
  • Jak założyć konto na legiano casino login krok po kroku
  • Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino
  • Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135754
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક