June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પેપર લીક
  • Home
  • ગુજરાત
  • પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ

by gujarat paheredarFebruary 23, 20230
શેર 1

આજે પેપર લીક મામલે વિધેયક પસાર થઈ રહ્યું છે પરંતુ વિધાનસભાની બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહીતના ધારાસભ્યો દ્વારા  કરવામાં આવ્યું હતું.,

કોંગ્રેસે વિધાનસભા સત્ર શરુ થાય એ પહેલા જ ગુજરાત વિધાનસભા પરિસરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે પેપર લીક મામલે વિધેયક પસાર થઈ રહ્યું છે પરંતુ વિધાનસભાની બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહીતના ધારાસભ્યો દ્વારા  કરવામાં આવ્યું હતું.

પેપર લીક મામલે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બિલ છટકબાજી માટેનું છે. આ બિલ લાવ્યા બાદ પણ નાની માછલીઓ પકડ઼ાઈ જશે મોટી માછલીઓ છટકી જશે.  આ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કાયદા બનાવવાથી પરિણામ મળતું નથી. પેપર કૌભાંડ મુદ્દે સરકારે ખરેખર કામ કરવું જોઈએ.

Advertisement

કાયદો લાવે તે સારી વાત છે પરંતુ તેનો અમલ થશે કે કેમ તેમ તેમણે કહ્યું હતું. ગુજરાત વિધાનસભા પરિસરની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પેપર લીક પહેલા પસાર થઈ રહેલા બિલ પહેલા જોવા મળ્યું હતું.

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જ  ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક કરશે રજૂ કરાશે. પેપર લીક રોકવા સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવશે. ત્યારે એ પહેલા જ કોંગ્રેસે ફરી એકવાર બિલ લાવ્યા બાદ કાયદો બન્યા બાદ તેનું પાલન થશે કે કેમ તેમ આક્ષેપ લગાવ્યા હતા. પ્રથમ દિવસે કોંગ્રેસ સામે ફ્રન્ટફૂટ પર ખેલવા માટે ભાજપ સરકાર આ બિલ આજે પસાર કરી રહી છે. ત્યારે તેનો પ્લે કાર્ડ અને શાબ્દિક વિરોધ પેપર લીક મામલે કર્યો હતો.

શેર 1
અગાઉની પોસ્ટ
ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચીન, જાપાનમાં રેડિયેશનનો ખતરો, 10 લાખ લોકો થઈ શકે છે પ્રભાવિત
આગામી પોસ્ટ
દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલના પીએને EDએ મોકલ્યા સમન્સ, કરશે પૂછપરછ
gujarat paheredar

Related posts

‘પુરુષ ડોક્ટર નહીં કરી શકે મહિલાઓની સારવાર’ – નવું તાલિબાની ફરમાન

gujarat paheredarJanuary 13, 2023

સુરતમાં મનપાનો ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ’ પ્રોજેક્ટ ધૂળમાં! જાળવણીના અભાવે ઘણી સાઇકલ ભંગાર બની, કરોડો રૂપિયા પાણીમાં ગયા!

gujarat paheredarOctober 5, 2023October 5, 2023

અમદાવાદ: કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ, એક પછી એક 26 દુકાનો ચપેટમાં આવી, ફાયરની 10 ટીમે કલાકો બાદ કાબૂ મેળવ્યો

gujarat paheredarJune 19, 2023

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

gujarat paheredarAugust 10, 2023

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા અધ્યક્ષે બાકી રહેલી 14 સમિતિના અધ્યક્ષની નિમણૂક કરી, જાણો કોને કઈ કામગીરી સોંપાઈ

gujarat paheredarApril 27, 2023

IND Vs AUS: PM મોદીએ રોહિત શર્માને કેપ સોંપી, ત્યારબાદ કર્યું એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સહિત સ્ટીવ સ્મિથ થઈ ગયા ખુશ

gujarat paheredarMarch 9, 2023March 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક