February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • Oppo Find N2 Flip : Oppo Find N2 Flip ભારતમાં લૉન્ચ, કિંમત 89999 રૂપિયાથી શરૂ, મળશે શ્રેષ્ઠ ફીચર્સ
દેશબિઝનેસબ્રેકિંગ ન્યુઝ

Oppo Find N2 Flip : Oppo Find N2 Flip ભારતમાં લૉન્ચ, કિંમત 89999 રૂપિયાથી શરૂ, મળશે શ્રેષ્ઠ ફીચર્સ

by gujarat paheredarMarch 14, 20230
શેર 3

Oppo Find N2 Flip: સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ઓપ્પોએ તેનો પહેલો ફ્લિપ-સ્ટાઈલ ફોન – Find N2 ફ્લિપ લોન્ચ કર્યો છે. આ ફોન MediaTek Dimensity 9000+ SoC સાથે આવે છે. Oppo Find N2 ફ્લિપની શરૂઆતની કિંમત 89,999 રૂપિયા રાખવામાં આવી છે. તેની કોમ્પિટિશન Galaxy Z4 Flip જેવા ફોન સાથે છે. કસ્ટમર 17 માર્ચ 2023થી આ ડિવાઇસ ખરીદી શકશે. ફાઇન્ડ N2 ફ્લિપનું મૂળભૂત ફોર્મ ફેક્ટર Galaxy Z Flip 4 જેવું જ છે. Oppoએ આ ફ્લિપ-સ્ટાઈલ ફોનમાં અત્યાર સુધીનું સૌથી મોટું કવર ડિસ્પ્લે આપ્યું છે. આ મોટું કવર ડિસ્પ્લે છે જે આ ડિવાઇસને અન્ય સ્માર્ટફોનથી અલગ બનાવે છે.

કેશબેક અને એક્સચેન્જ ઓફર્સ

Advertisement

યુઝર્સ HDFC, ICICI બેંક, SBI કાર્ડ્સ, કોટક બેંક, IDFC ફર્સ્ટ બેંક, HDB ફાયનાન્સિયલ સર્વિસીસ, વન કાર્ડ અને એમેક્સનો ઉપયોગ કરીને રૂપિયા 5000 કેશબેક મેળવી શકે છે. આ સાથે કસ્ટમરને 9 મહિના સુધી નો-કોસ્ટ EMIનો બેનિફિટ પણ મળશે. તેવી જ રીતે, યુઝર્સ જૂના Oppo સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને રૂપિયા 5,000નું લોયલ્ટી બોનસ પણ મેળવી શકે છે. જો કે, નોન-ઓપ્પો સ્માર્ટફોનના કિસ્સામાં, તમને ફક્ત 2,000 રૂપિયા સુધીનો બેનિફિટ મળશે.

ડિવાઇસ સ્પેશિફિકેશન

આ ફોન એસ્ટ્રલ બ્લેક અને મૂનલીટ પર્પલ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફાઇન્ડ N2 ફ્લિપ 1Hzથી 120Hz સુધીના વેરિયેબલ રિફ્રેશ રેટ (LTPO) સપોર્ટ સાથે 6.8-ઇંચની પ્રાઇમરી ફોલ્ડેબલ સ્ક્રીન સાથે આવે છે. તેવી જ રીતે, ડિવાઇસમાં 3.62-ઇંચનું કવર ડિસ્પ્લે છે અને બંને પેનલ OLED ટેક્નોલોજી સાથે આવે છે.

Find N2 ફ્લિપનું ભારતીય વેરિઅન્ટ સિંગલ મેમરી કન્ફિગરેશનમાં આવે છે, જેમાં 8GB LPDDR5 RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે. ડિવાઇસમાં 5G નેટવર્ક સપોર્ટ સાથે ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સ્લોટ પણ છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. ઉપરાંત પંચ હોલ કટઆઉટની અંદર 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

ડિવાઇસમાં 4,300mAh બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત ColorOS 13 સ્કિન સાથે આવે છે. Wi-Fi 6, 5G અને બ્લૂટૂથ 5.2 માટે સપોર્ટ છે, અને ડિવાઇસ 17 5G NR બેન્ડને સપોર્ટ કરે છે.

શેર 3
અગાઉની પોસ્ટ
દેશની 4 સરકારી બેંકોમાં FD પર 8.85% વ્યાજ, ફક્ત આ કસ્ટમર્સ જ મેળવી શકશે લાભ
આગામી પોસ્ટ
સુરત: બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ, શરૂ કર્યો આ નવતર પ્રયોગ
gujarat paheredar

Related posts

સુરત: બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ, શરૂ કર્યો આ નવતર પ્રયોગ

gujarat paheredarMarch 14, 2023

Valentine’s Day: અનન્યા પાંડેને આ ‘દિલ’ કોણે આપ્યું? ચાહકોની નજર છે આ એક્ટર પર, કપલ પણ જોવા મળ્યું હતું સાથે!

gujarat paheredarFebruary 14, 2023

ફાયદો / હવે Google Pay ની નવી સ્કીમ કરી દેશે માલામાલ, આ સરળ કામ કરવા પર મળશે 1 લાખ રૂપિયા

gujarat paheredarDecember 15, 2022

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

gujarat paheredarMay 5, 2023

તાલિબાને ગર્ભનિરોધકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો! કહ્યું – ‘પશ્ચિમી દેશો મુસ્લિમ વસ્તીને નિયંત્રિત કરવા માંગે છે’

gujarat paheredarFebruary 20, 2023

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

AdminJuly 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક