March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

રાજકોટ
  • Home
  • અપરાધ
  • રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી
અપરાધગુજરાતબ્રેકિંગ ન્યુઝ

રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી

by gujarat paheredarApril 1, 20230
શેર 2

રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી

રાજકોટ મૂનસીપાલટી કોર્પોરેશના કર્મચારીએ એક વિધવા ને લગ્નની લાલચ આપી તેને હોટલ અને બ્યુટી પાર્લરમાં જઈ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચારમાંથી જવા પામે છે જે મામલે પોલીસે મનપાના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની પૂછતાછ હાથધરી છે. વિગતો મુજબ ભોગ બનનાર વિધવા મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના પતિનું પાંચેક વર્ષ પહેલા મૃત્યુ નિપજયું હતું. તે વીશેક વર્ષથી બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલા કુવાડવા રોડ પરના વિસ્તારમાં મનપા દ્વારા દુકાનની હરરાજી હોય ત્યાં તેનો સંપર્ક મનપામાં એસ્ટેટ શાખામાં નોકરી કરતા આરોપી ચેતન ધામેલીયા સાથે થયો હતો.આ સમયે તેણે હરરાજીમાં એક દુકાન ખરીદી હતી. આ દરમિયાન તે આરોપીના ભરોસામાં આવી ગઈ હતી. અને તેણે આરોપીને તેના પતિ ગુજરી ગયાની, બે સંતાન હોવાની અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હોવા સહિતની તમામ વાત કરી હતી. આરોપીએ પણ તેને તેની અગાઉ ચાર વખત સગાઈ તુટેલ છે અને તેના લગ્ન જેતપુરની યુવતી સાથે થયા હોય લગ્ન એક વર્ષ રહ્યા બાદ યુવતીએ તેને છૂટાછેડા આપી દીધાની વાત કરી હતી. એટલું જ નહીં આરોપીએ તેને ‘મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી ભરોસો આપ્યો હતો.આ સમય દરમિયાન આરોપી તેને આરએમસી ઓફીસ પાસે આવેલી પર્લ હોટલમાં અવાર-નવાર લઈ જતો હતો અને તેની સાથે શરીર સંબંધ બાધતો હતો. તેમજ આરોપી તના બ્યુટી પાર્લર પણ જતો હતો અને શરીર સંબંધ બાંધતો હતો. તે આરોપીને અવાર-નવાર લગ્ન કરવાની વાત કરતી હતી. પરંતુ આરોપી તેને લગ્ન કરવાના અવાર-નવાર વાયદાઓ આપતો હતો.ત્યારબાદ આરોપી ચેતનના બીજી જગ્યાએ લગ્ન નક્કી થયા હોવાનું ફરિયાદીને જણાવતા તેને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરતા આરોપીએ તેને લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાએ અંતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
Eating Tips : જમ્યા પછી જરૂર ખાઓ આ 2 વસ્તુઓ, દૂર થશે બીમારીઓ
આગામી પોસ્ટ
અમદાવાદ – 10 લાખની લાંચ કેસમાં ફરાર સીબીઆઈના પીઆઈ કોર્ટમાં થયા હાજર
gujarat paheredar

Related posts

WhatsAppના 5 એવા ફીચર્સ, જેના વિશે તમે બહું નહીં જાણતા હોવ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

gujarat paheredarJune 22, 2023

દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રીનો દેખાયો અનોખો અંદાજ, ઓટો રિક્ષામાં કરી સવારી, તસવીરો શેર કરી

gujarat paheredarMarch 5, 2023

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા, પતિ પાછળથી આવી જતા ભાગવું પડ્યું, CCTV ફૂટેજ થયા વાયરલ

gujarat paheredarJune 22, 2023

હેલ્મેટ પહેરવા રહેજો તૈયાર, સરકાર બનતા જ નિયમ યાદ આવ્યા

gujarat paheredarDecember 23, 2022December 23, 2022

ગુજરાતમાં સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 160 ટકાની વૃદ્ધિ જોવા મળી, ગુજરાતમાં 2276 સ્ટાર્ટઅપ માન્યતા પ્રાપ્ત થઈ

gujarat paheredarMarch 26, 2023March 26, 2023

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

gujarat paheredarDecember 8, 2022December 8, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136130
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક