September 6, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • Other
  • અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા કૃષ્ણ – સુદામાની મૈત્રીને જોડતી પદયાત્રાનું આયોજન
Other

અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા કૃષ્ણ – સુદામાની મૈત્રીને જોડતી પદયાત્રાનું આયોજન

by AdminApril 16, 20230
શેર 1

સમગ્ર ભારતમાં કૃષ્ણ સખા સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં આવેલ છે અને અખાત્રીજના દિવસે સુદામા મંદિરે ભક્તોની ભીડ જામે છે. અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે પદયાત્રાનું આયોજન કરાયું છે. આ વર્ષે પોરબંદરથી દ્વારકા ત્રીજી પદયાત્રા યોજાવા જઇ રહી છે. ર૩ એપ્રિલ રવિવારના સવારે ૬ કલાકે સુદામા મંદિર ખાતેથી પદયાત્રાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાના આશીર્વાદ સાથે સાંદીપનિના ઋષિકુમારોના હસ્તે પૂજાવિધિ, ધ્વજારોહણ અને સંતોના આશીર્વાદથી પદયાત્રાને પ્રસ્થાન કરાવશે.
શ્રી કૃષ્ણ અને સુદામાની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરીસ્મરણ તારણ ઉપાય તેવા ભાવ સાથે આધ્યાત્મિક જનજાગૃતિના ઉમદા હેતુસર પોરબંદરથી દ્વારિકાની પદયાત્રાનો આ ઉમદા વિચાર ખીમભાઇ બાપોદરાની પ્રેરણાથકી આયોજન કરવામાં આવે છે. પોરબંદરના સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આગામી તા.ર૩ એપ્રિલને અખાત્રીજને રવિવારના રોજ સવારે ૬ કલાકે સુદામા મંદિર ખાતેથી ત્રીજી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સુદામાપુરીથી દ્વારિકાપુરી સુધીની આ પદયાત્રામાં પરિજનવૃદ મિત્ર મંડળ સહિત ભક્ત સમુદાય પધારી જીવનને ધન્ય અને ભક્તિમય બનાવશે એવું આયોજકો દ્વારા સ્નેહસભર આમંત્રણ નાગરીકોને આપવામાં આવ્યું છે. અખાત્રીજના રોજ આમ પણે સુદામાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીના અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશની  સાથે પોરબંદરથી દ્વારિકા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અખાત્રીજના રોજ જ્યારે આ પદયાત્રાનો પ્રારંભ થશે તે દિવસે રાષ્ટ્રિય સંત પૂજ્ય રમેશભાઇ ઓઝાના આશીર્વાદ સાથે સાંદીપનિના ઋષિકુમારો દ્વારા પૂજનવિધિ, ધ્વજારોહણ અને સંતોના આશીર્વાદથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રાના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રણછોડભાઈ જોષી (પાલખડા), ઇશ્વરભાઇ ભરડા, જગદિશભાઈ વિછી, મનોજભાઈ થાનકી, મનોજભાઈ મોઢા (સાંદિપની આશ્રમ, પોરબંદર), મેણંદભાઈ મોઢવાડીયા, મહેન્દ્રભાઈ સોલેરા, રાજેશભાઈ કોઠિયા, ગોવિંદભાઈ વરૂ, દીપકભાઈ મહેતા, ભીખુભાઈ હરચંડી, ગોવિંદભાઈ ગરચર, પરેશભાઈ ગોકાણી, ખીમાભાઈ કારાવદરા, કરશનભાઈ ઓડેદરા (શક્તિ સેના), સ્નેહલભાઈ પાંધી, મંજુલાબેન બાપોદરા, ધીરૂભાઈ વ્યાસ, ખીમભાઈ બાપોદરા, પરબતભાઈ કડેગીયા, ભીખુભાઈ ઉલવા, સુભાષભાઈ કેશવાલા, રામસીભાઈ બામણિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
અમરેલી: ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી અમરેલીમાં કરીને પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ નવી રાહ આપી
આગામી પોસ્ટ
શું શરીરના વધતા વજનને કારણે ચાલવું મુશ્કેલ થઈ ગયું છે? ઉનાળામાં આ ફળ ખાવાનું શરૂ કરો, ચરબી બરફની જેમ પીગળી જશે
Admin

Related posts

શરૂ થયું OnePlus ના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ, જાણો ફોનની કિંમત અને ફીચર્સ વિશે

gujarat paheredarOctober 27, 2023

સ્વીટ ખાવાના શોખીન ગુજરાતીઓ માટે ડ્રાયફ્રૂટ્સ ગુલાબ જામુનની સરળ રેસિપી

gujarat paheredarFebruary 20, 2023

ટીમ ઈન્ડિયાના બેટ્સમેને IPLની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી કરી શરૂ, ફટકારી સદી

gujarat paheredarApril 8, 2023

Big casino online: strategie per massimizzare le vincite nei giochi di carte

AdminJanuary 20, 2026January 21, 2026

Hoe stort je geld bij EnergyCasino: Een complete handleiding

AdminMarch 10, 2018January 15, 2026

કોઈપણ હિલ સ્ટેશનની મુલાકાત લેતી વખતે આ ભૂલો ન કરો, પૈસા અને સમય બંનેનો વ્યય થશે

gujarat paheredarDecember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143295
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક