રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામા ક્ષત્રાણી માતૃસેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ઈન્દુબા રાઠોડની નિમણૂક રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મા ક્ષત્રાણી માતૃસેના ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અલુવા સ્ટેટ ના કુવરાણીશ્રી ઈન્દુબા રાઠોડ ની નિમણૂક તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મા ક્ષત્રાણી માતૃસેના ના ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે કચ્છ ના જયાબાબહેન મેહુલરાજ રાઠોડ પણ જોડાયેલા છે તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મહિલા વિગ ક્ષત્રાણી માતૃસેના ના શ્રીમતિ શીલા શેખાવત પણ જોડાયેલા છે તો બધા મહિલા પદાધિકારીઓ દ્વારા ક્ષત્રાણી ઓ નુ મોટુ સંગઠન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ પણ ગરાસીયા દરબાર તથા કાઠી દરબાર તથા રજપૂત સમાજ ના બહેનો આગળ આવી આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મા જોડાય તેમ ઉપરોક્ત ત્રણેય મહિલા અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી તથા જણાવે હતું પદાધિકારીઓ ની વિનંતી છે તેમજ આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મા રાષ્ટ્રીય અલુવા સ્ટેટ ના યુવરાણી ઈન્દુબા રાઠોડ છે રાષ્ટ્રીય સંયોજક અજીતસિંહ મામડોલી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રદેશ પ્રભારી રાજસ્થાન તથા કા,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મેહુલરાજ ભરતસિંહ રાઠોડ તથા ગુજરાત પ્રદેશ પ્રવકતા દિલીપભાઈ ખાચર તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલીયા બોટાદ વિગેરે મહાનુભાવો ની ટીમ કાર્યરત છે અને ક્ષત્રિય સમાજ ના ભાયુને જોડવા નુ અભિયાન ચાલુ છે તો જે કોઈ ક્ષત્રિય સમાજ ભાયુને જોડવવુહોય તેમણે કા, પ્રદેશ અધ્યક્ષ મેહુલરાજ રાઠોડ ના મો, ૯૧૦૬૯ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ બોટાદ ના સામતભાઈ જેબલીયા ના મો,૯૮૨૪૩ ૯૦૧૩૩ , મા ફોન કરવો તેમ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના ઉપાધ્યક્ષ બોટાદ ના સામતભાઈ જેબલીયાની યાદીમાં ૬૦૨૪૧