August 26, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • મહારાષ્ટ્રની રાજનીતિનો ભૂકંપ હવે બિહાર સુધી પહોંચ્યો, નીતીશ સરકારમાં પણ પલટાની સંભાવના
દેશ

મહારાષ્ટ્રની રાજનીતિનો ભૂકંપ હવે બિહાર સુધી પહોંચ્યો, નીતીશ સરકારમાં પણ પલટાની સંભાવના

by gujarat paheredarJuly 3, 20230
શેર 2

મહારાષ્ટ્રની રાજનીતિમાં કાકા-ભત્રીજા વચ્ચેના પરસ્પર વિદ્રોહથી એવો પલટો આવ્યો, જેની શરદ પવારે પણ કલ્પના નહીં કરી હોય. ભત્રીજા અજિત પવારે કાકા શરદ પાવવારને એવી ભેટ આપી કે મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમની ખુરશી પર જઈને બેસી ગયા. અજિત પવારે તેમના કાકા શરદ પવાર સાથે બરાબર એ જ રમત રમી જે રીતે મહારાષ્ટ્રના હાલના મુખ્ય મંત્રી એકનાથ શિંદે થોડા મહિનાઓ પહેલાં ઉદ્ધવ ઠાકરે સાથે રમી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક આવેલું આ તોફાન હવે બિહાર સુધી પહોંચી ગયું છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારની નીતીશ કુમાર સરકારમાં ટૂંક સમયમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. બિહારમાં પલટુબાજ નેતાનું બિરુદ મેળવનાર નીતીશ કુમાર ક્યારે પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે, જેના વિશે અંદાજો પણ ન લગાવી શકાય. ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે સમગ્ર દેશની નજર બિહારના રાજકારણ પર ટકેલી છે. બિહાર સરકારને લઈને અહીં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે નીતીશ કુમાર ટૂંક સમયમાં ચૂંટણી પહેલા ફરીથી બીજેપીના ખોળામાં જઈને બેસી શકે છે, જ્યારે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેમની પાર્ટી જેડીયુ પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં બિહારની રાજનીતિમાં સર્જાયેલો ભૂકંપ ક્યાં જઈને શાંત થશે તે કહેવું ઘણું મુશ્કેલ બની ગયું છે.

Advertisement

જેડીયુમાં જ વિભાજન

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વારંવાર પક્ષ બદલવાને કારણે માત્ર રાજકીય પક્ષોમાં જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેમની પાર્ટી જેડીયુના ઘણા નેતાઓ નીતીશ કુમારથી નારાજ છે અને વિવિધ મુદ્દાઓ પર અલગ-અલગ વિચાર ધરાવે છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર લાંબા સમય સુધી બિહારની સરકાર સંભાળી શકશે નહીં, કારણ કે તેમની પાર્ટીમાં ભાગલા થવાની સંભાવના વધી ગઈ છે. તે જ સમયે, કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે નીતીશ આવનારા તોફાનને ઓળખવામાં નિપુણ ખેલાડી છે. આવી સ્થિતિમાં, તે તોફાનના આવતા પહેલા જ ભાજપ તરફ વળી શકે છે. થોડા દિવસો પહેલા જ બિહારમાં જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે દાવો કરીને આશંકા વધુ વધારી દીધી છે કે નીતીશ કુમાર તેમની મુખ્યમંત્રીની ખુરશી વધુ સમય સુધી સુરક્ષિત રાખી શકશે નહીં.

ભાજપના નેતાઓ કરી રહ્યા છે દાવો

બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં NCPની આ હાલત બિહારમાં 2024માં રાહુલ ગાંધીને PM તરીકે પ્રોજેક્ટ કરવાના કારણે થઈ છે. NCPના મોટાભાગના નેતાઓ રાહુલ ગાંધીને PM તરીકે સ્વીકારી શક્યા નથી. એવી જ સ્થિતિ હવે બિહારમાં જેડીયુમાં થવાની છે. સુશીલ મોદીએ દાવો કર્યો કે જેડીયુના બહુમતી નેતાઓ પણ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં. તેથી જ તેઓએ બળવો કરી દીધો છે. એટલા માટે નીતીશ કુમાર પહેલીવાર પોતાની પાર્ટીના ધારાસભ્યોને અલગથી મળી રહ્યા છે. તેમને ડર છે કે તેમના ધારાસભ્યો પક્ષ બદલી શકે છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે જે ખેલ મહારાષ્ટ્રમાં થયો તે જ ખેલ બિહારમાં પણ થવાનો છે. જેના કારણે બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. નીતીશ પોતાની ખુરશી બચાવવા શું કરશે તે તો આવનારો સમય જ કહેશે.

શેર 2
અગાઉની પોસ્ટ
સુરત: રાજ્યના સૌથી મોટા એસટી બસ ડેપોમાં કીચડના થર પથરાયા, બસ ફસાતા ક્રેનથી કઢાઈ, કર્મચારી કીચડમાં કામ કરવા મજબૂર
આગામી પોસ્ટ
સરકારની નવી નીતિ: બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી
gujarat paheredar

Related posts

ફ્રાન્સ પ્રવાસ પહેલા PM મોદીએ કહ્યું, અમે ભારતને 2047માં એક વિકસિત દેશ તરીકે જોવા માંગીએ છીએ

gujarat paheredarJuly 13, 2023

ચૂંટણીમાં તમામ મોટા પોલ શું કહી રહ્યા છે, સંપૂર્ણ વિગતવાર આંકડાઓ, અત્યાર સુધીમાં ભાજપના નામે કેટલો છે રેકોર્ડ

gujarat paheredarDecember 6, 2022

‘એક્શન પ્લાન તૈયાર’, ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ગ્રાઉન્ડ લેવલ પર લઈ જશે

gujarat paheredarJune 30, 2023

આજે પેટ્રોલ ડીઝલના ભાવઃ ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના ભાવ

gujarat paheredarJanuary 31, 2023

ખુશખબર / ઈનકમ ટેક્સ પેયર્સ માટે આવકવેરા વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને થઈ જશો ખુશ

gujarat paheredarMarch 23, 2023March 23, 2023

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં હાર્ટ એટેક અને મૃત્યુ વધુ એ કહેવું ખોટું

gujarat paheredarDecember 19, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

142231
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક