June 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • સુરતમાં ઝીંગા ઉદ્યોગ ફરી રોગની ચપેટમાં, ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ
બ્રેકિંગ ન્યુઝ

સુરતમાં ઝીંગા ઉદ્યોગ ફરી રોગની ચપેટમાં, ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

by gujarat paheredarOctober 3, 20230
શેર 0

 વીડિયો અને વિઝ્યુઅલ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લીક કરો:

https://wetransfer.com/downloads/ed454bc3b93700b9368582ab18438c0a20231003094216/da36b283d0fc93007827781afa632d6820231003094234/22c1a6

Advertisement

દક્ષિણ ગુજરાતમાં એક માત્ર વર્ષે ઝીંગા ઉછેળ ખેતી થકી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝીંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ચપેટમાં આવતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી બનવા સાથે મોંમાં આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તાલુકાના કાંઠાના મહત્તમ ગામોમાં તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ થઈ રહ્યો છે ત્યારે જ વરસાદ લંબાતા અત્યાર બાદ વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ જોર પકડે તેમ હોવાથી ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીંતિ વર્તાઇ રહી છે.

ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. ઝીંગાની રાજ્ય બહાર મોટી માગ હોવાથી અહીંના મોટા પાયે એક્સપોર્ટ કરાઈ છે. ઝીંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવો પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ નામનો રોગ આવતો રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ અટેલે કે વર્ષ 2020માં ઝીંગા ઉછેર ઉદ્યોગને ‘વ્હાઈટ ટચ’ નામનો નવો રોગ નોધાયો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ, ‘વ્હાઈટ ટચ’ અને વ્હાઇટ સ્પોટ આ બન્ને રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી એક અંદાજ મુજબ, એક ખેડૂતને ઓછામાં ઓછું 30 લાખથી લઈ 90 લાખ સુધીનું નુકસાન થતું હોવાથી અંદાજિત રૂપિયા 100 કરોડ સુધીનું નુકસાન થવાનું કહેવાય છે. વાઇરસથી ફેલાતા આરોગની ચપેટમાં આવતા તળાવોમાં તૈયાર થયેલા ઝીંગાનો પાક ખૂબ ઓછા સમયમાં સંપૂર્ણ પણે નાશ થાય છે. ‘વ્હાઈટ ટચ’ ની માફક વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ ની અસર થતા ઝીંગા ટપોટપ નાસ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ (wssv)  ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.

બાઈટ-અલ્પેશ ભગવાકર, ઝીંગા ખેડૂત

ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝીંગા ઉછેર કરાય છે. ત્યારે ભગવા, મોર, લવાછા, દેલાસા, કુદીયાણા, સરસ જેવા ગામોમાં હાલના તબક્કે ઝીંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટે સિંડ્રોમ’ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝીંગા ઉછેર સાથે સંકરાયેલા ખેડૂતોના કહેવા મુજબ રોગની ઝપેટમાં આવેલા અનેક તળાવોના ઝીંગાનો પાક સંપૂર્ણપણે નાશ થવા સાથે તાલુકામાં અંદાજિત 100 કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ હજુ અનેક તળાવોમાં ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. ઝીંગાના જે તળાવોના ખેડૂતો દ્વારા રોગ બાબતે પૂરતી તકેદારી લીધી છે અને ‘વ્હાઈટ સ્પોટ’ રોગથી બચ્યા છે એવા ખેડૂતો હાલ ઝીંગાનો પાક બચાવવા મોટી મથામણ કરાઈ રહી છે. જિલ્લામાં ત્રણ વર્ષ બાદ જોવા મળેલ ‘વ્હાઈટ સ્પોટ’ રોગ પર નિયંત્રણ મેળવાવ કોઈ દવા ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા છે. ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં વેનામાઈ અને ટાઈગર એમ બે ઊંચી જાતિના ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે. બંને જાતના ઝીંગાની બજારમાં મોટી માગ છે. હાલમાં તળાવો ‘વ્હાઈટ સ્પોટ’ ની ઝપેટમાં આવતા ઝીંગાનો ભાવ ખૂબ નીચે ગયો છે. વેપારીઓ માલ લેવા તૈયાર નથી. રોગને કારણે અનેક સમસ્યાનો ખેડૂતોએ સામનો કરવો પડી રહ્યો છે.

બાઈટ-સુનીલ પટેલ, ઝીંગા ખેડૂત

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકાના ઝીંગા ઉછેર ઉદ્યોગ પર વ્હાઈટ ટચ બાદ ત્રણ વર્ષે ફરી ‘વ્હાઈટ સ્પોટ’નામનો રોગ જોવા મળ્યો છે. આ રોગ પાણીમાં ખરાબી આવવાને કારણે થાય છે. જયારે ‘વ્હાઈટ સ્પોટ’ પર નિયંત્રણ મેળવવા અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી, જેના માટે તળાવ પર સાવચેતી એ જ પ્રાથમિક રક્ષણ છે. વ્હાઇટસ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ફેલાય છે. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જીવલેણ હોય છે, તેનાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં પીઠ પર સફેદ ચકામા અને હિપેટોપાનક્રીસ (પાચકગ્રંથીના અવયવો) લાલ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે.

શેર 0
અગાઉની પોસ્ટ
આજે “વન્ય જીવન દિવસ”: રાજકોટ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં ૬૭ પ્રજાતિઓના ૫૫૫ પ્રાણી-પક્ષીઓ કરે છે વસવાટ
આગામી પોસ્ટ
એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 71 મેડલ જીતીને આ મહાન રેકોર્ડ તોડ્યો
gujarat paheredar

Related posts

Weekly Gold Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ફેરફાર, આ છે 24 કેરેટ સોનાની કિંમત

gujarat paheredarJanuary 1, 2023

PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

gujarat paheredarDecember 5, 2022

પોરબંદરના માધવપુર ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો લોકમેળો

gujarat paheredarMarch 29, 2023

શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, 11 અને 12ના વિદ્યાર્થીઓએ ભણવી પડશે બે ભાષાઓ’

gujarat paheredarAugust 23, 2023

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ માટે ટ્રેન વેઈટિંગ અને ફ્લાઇટ મોંઘી થઈ, લોકો ફોરવીલર અને અન્ય વાહનો ભાડે કરી ફરવા જઇ રહયા છે

gujarat paheredarDecember 14, 2022

સાનિયા મિર્ઝા નિવૃત્તિ: સાનિયા મિર્ઝાના નામે ઘણી સિદ્ધિઓ છે, છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, આ રીતે દેશનો વધારો થયો છે

gujarat paheredarJanuary 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak
  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139079
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક