February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • જો..જો તમને લાઈટ બિલ બાકી છે નો મેસેજ આવે તો ચેતજો : મોડાસાનો કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવક પાસેથી 3.93 લાખ સાયબર ગઠિયાએ ખંખેર્યા
અપરાધ

જો..જો તમને લાઈટ બિલ બાકી છે નો મેસેજ આવે તો ચેતજો : મોડાસાનો કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવક પાસેથી 3.93 લાખ સાયબર ગઠિયાએ ખંખેર્યા

by gujarat paheredarOctober 4, 20230
શેર 1

ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર સાયબર ક્રાઈમ જાગૃતતા અંગે અનેક સેમિનાર કરવા છતાં લોકો સમયાંતરે સાયબર ક્રાઈમનો ભોગ બનતા રહે છે સાયબર ક્રાઈમ દ્વારા લાઈટ બિલ બાકી છે કનેક્શન કપાઈ જશે નો ડર બતાવી મેસેજ કરી સાયબર ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરતા હોવાથી સાવચેત રહેવા તાકીદ કરવા છતાં અનેક લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહી છે

મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવકે ઓનલાઈન વીજ બિલ ભર્યા છતાં સાયબર ગઠિયાએ તમારું બિલ બાકી છે જણાવી વોટ્સપ પર લિંક મોકલી બિલ અપડેટ કરવાનું કહી ગણતરીની મિનિટ્સમાં યુવકના બેંક એકાઉન્ટ માંથી 3.83 લાખથી વધુ અને ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરી પડાવી લેતા યુવક હોફાળો ફોફળો બન્યો હતો સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલિસે સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે તેમને તેમનું લાઈટબીલ ઓનલાઈન ભર્યું હતું તેમના મોબાઈલમાં તમારું લાઈટ બિલ બાકી છે અને નહીં ભરોતો પાવર કટ થઇ જશેનો મેસેજ આવતા ચોંકી ઉઠ્યા હતા યુવકે ટેક્ષ મેસેજ વાળા નંબર પર કોલ કરતા મોબાઈલ ધારક ગઠિયાએ બિલ બાકી હોવાનું કહેતા તેમને બિલ ભરી ઓનલાઈન ભરી દીધું હોવાનું જણાવતા ગઠિયાએ યુવકને વિશ્વાસમાં લઇ વોટ્સપ પર લિંક મોકલી અપડેટ કરવાનું જણાવતા યુવકે લિંક પર અપડેટ કરતા તેમના મોબાઈલ હેંક થઈ ગયો હતો અને એચડીએફસીના બેંક એકાઉન્ટમાંથી રૂ.383426 / બિલ્ડકપ પાવર કોર્પ લી. નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ યુવક વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર મળી રૂ.393426/- સરકાવી લેતા યુવક તાબડતોડ બેંકમાં પહોંચી એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવી સાયબર ક્રાઈમ પોલીસને અરજી આપી હતી મોડાસા ટાઉન પોલીસે મોબાઈલ ધારક સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શેર 1
અગાઉની પોસ્ટ
‘કોંગ્રેસ કહે છે કે જેટલી વસતી એટલા અધિકાર… તો શું હિંદુઓએ તેમના અધિકારો લેવા જોઈએ?’ PM મોદીએ છત્તીસગઢમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
આગામી પોસ્ટ
આ ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે છે ખતરનાક! તેને ખાવાથી વધી શકે છે બ્લડ શુગર લેવલ
gujarat paheredar

Related posts

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ એક લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યાં.

gujarat paheredarMay 8, 2023

સુરત: ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV, બેકાબૂ કારચાલકે લારીવાળા 22 વર્ષીય યુવકને ટક્કર મારતા હવામાં ફંગોળાયો, થયું કરૂણ મોત

gujarat paheredarApril 4, 2023

તાપમાન વધ્યું: માર્ચ એન્ડીંગમાં સુર્યનારાયણ ટાર્ગેટ પુરો કરવાના ફિરાકમાં, ચરોતર 41 ડિગ્રીથી શેકાયુ

AdminMarch 30, 2022

અમદાવાદ: ‘હું આપઘાત કરવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા યુવકને શોધી પોલીસે તેનો જીવ બચાવ્યો

gujarat paheredarApril 11, 2023

ગાંધીનગર એસટી ડેપોમાં એક જ દિવસમાં નવ મુસાફરોના ખિસ્સા કપાયા

gujarat paheredarJanuary 15, 2023

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ભાઈ દારુ સાથે ઝડપાયો, અગાઉ પોલીસ સામે ધારાસભ્યએ ઉઠાવ્યા હતા સવાલો

gujarat paheredarJuly 13, 2023July 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક