વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ફાળવેલા અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મેદાને ઉતરતા મતદારોમાં ઉત્કંઠતા વ્યાપી છે
વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકોમાં ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ને ફાળવેલા આ અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મેદાને ઉતરતા મતદારોમાં ઉત્કંઠતા વ્યાપી છે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાં કુલ 34 ઉમેદવારો પૈકી કુલ 12 અપક્ષ ઉમેદવારો છે ત્યારે ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ દ્વારા અપક્ષોને ત્રણ ચૂંટણી પ્રતિકો પૈકી એક પ્રતિક ની પસંદગી કરવાની તક આપવામાં આવી હતી જેને લઇ પસંદગી કરાયેલ પ્રતિકો સાથે અપક્ષ ના ઉમેદવારો પ્રચાર ના મેદાને ઉતર્યા છે અપક્ષના પ્રતીક તરીકે સફરજન, ખાટલો, કોમ્પ્યુટર, ઘડો , મગફળી ડોલ કોટ તથા નાળિયેરીનું ખેતર અને માઈક સહિતના અવનવા પ્રતિકોની ફાળવણી થકી અપક્ષ ઉમેદવારો અન્ય પક્ષો સામે મતદારોને રીઝવવા મેદાનને તો પડ્યા છે પરંતુ અપક્ષોની ઉમેદવારી અન્ય પક્ષો ને નડશે કે ફળશે તે તો મત ગણતરી બાદ જ જોવા મળશે ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો માટે ફાળવેલા આ અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મતદારો મેદાને ઉતરતા મતદારોમાં ઉત્કંઠતા જોવા મળી છે