June 1, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પાકિસ્તાન
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટુ નિવેદન! કહ્યું- દેશ નાદાર, આતંકવાદ આપણું મુકદ્દર!
બ્રેકિંગ ન્યુઝવિદેશ

પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટુ નિવેદન! કહ્યું- દેશ નાદાર, આતંકવાદ આપણું મુકદ્દર!

by gujarat paheredarFebruary 20, 20230
શેર 1

પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ગયું છે અને આતંકવાદ આપણું ભાગ્ય બની ગયું છે. આતંકવાદની શરૂઆત પાકિસ્તાનના નેતાઓએ કરી હતી. અમે પોતે આતંકવાદ લાવ્યા. રક્ષામંત્રી ખ્વાજા આસિફે શનિવારે કહ્યું કે, પાકિસ્તાન પહેલાથી જ ભૂલો કરી ચૂક્યું છે અને અમે નાદાર દેશમાં જીવી રહ્યા છીએ. સિયાલકોટમાં એક કાર્યક્રમને સંબોધતા રક્ષામંત્રીએ અનેક મુદ્દા ઉઠાવ્યા અને કહ્યું કે, નોકરશાહો અને રાજનેતાઓએ મોટી ભૂલો કરી છે.

ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ આંતરિક રીતે શોધી શકાય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) આ બાબતે મદદ કરી શકે તેમ નથી. મંત્રીએ દેશની વર્તમાન પરિસ્થિતિ માટે તંત્ર, નોકરશાહી અને રાજકારણીઓને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, પાકિસ્તાનના બંધારણની વારંવાર અવગણના કરવામાં આવી રહી છે. પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી.

Advertisement

‘આતંકવાદ સામે સમગ્ર દેશને એક થવાની જરૂર છે’

જો કે, તેમણે કરાચી પોલીસ ઓફિસ પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સુરક્ષાકર્મીઓએ આખી રાત બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો. મંત્રી આસિફે કહ્યું કે, આતંકવાદ કોઈ ધર્મ કે સંપ્રદાય વચ્ચે ભેદ રાખતો નથી. ધર્મના નામે આતંકવાદનો ઉપયોગ અમૂલ્ય જીવ લેવા માટે થાય છે. મંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે સમગ્ર દેશને એક થવાની જરૂર છે અને તો જ તેની સામે લડાઈ લડી શકાશે. અમે હજુ પણ તેના પ્રત્યે સજાગ નથી. તેની ખરાબ અસર સતત સામે આવી રહી છે

શેર 1
અગાઉની પોસ્ટ
સુરત દેશનું પહેલુ એવુ શહેર છે જ્યા સૌથી મોટા 10 પ્રોજ્કેટ એક સાથે ચાલતા હોય – સી.આર.પાટીલ
આગામી પોસ્ટ
જી20 સમિટના પગલે વડોદરા ઝોનની આણંદ, ખેડા સહીતની 26 નગરપાલિકાઓમાં મરેથોન, નેતાઓ દોડશે
gujarat paheredar

Related posts

પાકિસ્તાન: પાકિસ્તાનમાં હવે ‘ચા’ સંકટ! એક પ્યાલી માટે પણ વલખાં મારી રહ્યા છે લોકો, વિનંતી કરવા છતાં પણ રાહત નથી

gujarat paheredarFebruary 13, 2023

સેન્સેક્સ ઓપનિંગ બેલ: ફેડના નિર્ણય પર બજારની નજર, સેન્સેક્સ-નિફ્ટીમાં કારોબારની શરૂઆત સપાટ થઈ

gujarat paheredarJanuary 4, 2023

થઈ જાઓ એલર્ટ, WhatsApp પર આવેલો એક કોલ ખાલી કરી દેશે બેંક એકાઉન્ટ!

gujarat paheredarAugust 23, 2023

પોરબંદર લોક સભા બેઠક પર જીત મેળવવા ભાજપનો માસ્ટર પ્લાન

gujarat paheredarJune 2, 2023

નેધરલેન્ડના બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે, ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડૂતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક

gujarat paheredarMarch 16, 2023

પાકિસ્તાન પોતાની બેંક નથી સંભાળી શક્યું, પરંતુ આ ભારતીય સંભાળશે વર્લ્ડ બેંકની કમાન

gujarat paheredarApril 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138160
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક