આમાંથી ચા કે કોફીના પાર્સલ લઈ જતા લોકોને સૌથી વધુ ફટકો પડશે. હવેથી ચાના અડધા પાર્સલ માટે 15 રૂપિયા અને કોફીના અડધા પાર્સલ માટે 18 રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.
આમાંથી ચા કે કોફીના પાર્સલ લઈ જતા લોકોને સૌથી વધુ ફટકો પડશે. હવેથી ચાના અડધા પાર્સલ માટે 15 રૂપિયા અને કોફીના અડધા પાર્સલ માટે 18 રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.
એવી આશંકા છે કે સરકારે પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના AMCના નિર્ણયને મંજૂરી આપી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાના પેપર કપ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. પરંતુ ભાજપે આ નિર્ણયનો અમલ કરવા માટે લીલી ઝંડી આપી નથી. આના કારણે હજારો લોકો બેરોજગાર થવાની આશંકા છે. જો કે, અત્યારે તો પ્રતિબંધ મુકવાના કારણે પેપર કપ બંધ થઈ જતા અમદાવાદીઓને ચાની ચુસ્કી માણવી મોંઘી પડી રહી છે. બીજી તરફ પેપર કપનો જે રીતે નિકાલ કરવામાં આવે છે તે જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ યુનિટ માલિકો સફાઈ યોગ્ય કરવા માટે પેપર કપ બંધ ના કરાવવા જોઈએ તેમ કહી રહ્યા છે.