June 8, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

હાર્દિક પટેલ
  • Home
  • ગુજરાત
  • જામનગર કોર્ટે હાર્દિક પટેલને અને સહ આરોપીઓની નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો મામલો
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

જામનગર કોર્ટે હાર્દિક પટેલને અને સહ આરોપીઓની નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો મામલો

by gujarat paheredarFebruary 10, 20230
શેર 2

જાનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલને 2017ના કેસમાં રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલ અને સહ આરોપીઓને જામનગર કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

જાનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલને 2017ના કેસમાં રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલ અને સહ આરોપીઓને જામનગર કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.  2017માં ભડકાઉ ભાષણ મામલે તેમજ વિના મંજૂરીએ સભા હાર્દિક પટેલ દ્વારા યોજવામાં આવી હતી. પાસ કન્વીનર તરીકે જાહેર સભામાં 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે યોજવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં રાહત આપવામાં આવી છે.

જામનગર કોર્ટમાં 2017ના મામલાનો આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે હાર્દિક પટેલ અને સહ આરોપીઓને આજે કોર્ટ તરફથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલને મોટી રાહત આપવામાં આવી છે.

Advertisement

વિરમગામના ધારાસભ્ય તરીકે હાલ હાર્દિક પટેલ કાર્યરત છે. પાસમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેસરીયો ધારણ કરી જીત મેળવી ધારાસભ્ય હાર્દિક પટેલ બન્યા છે. યુવા નેતા તરીકે હાર્દિક પટેલ રાજ્યમાં લોકપ્રિય છે.

હાર્દિક પટેલ અને સંયોજક દ્વારા 04-11-2017 ના રોજ પાટીદાર સમાજના સામાજિક સુધારણા અને શૈક્ષણિક અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધુતારપુર નજીક એક વાડી ખાતે સભા યોજાઈ હતી. ત્યારે આ મામલે મંજૂરી વિના સભા કરવા અને ભડકાઉ ભાષણ મામલે ફરીયાદ થઈ હતી.

શેર 2
અગાઉની પોસ્ટ
મહાકાલ મંદિરના પૂજારીએ મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યા ત્રણ સવાલ, લીધા ભગવાન રામ અને શ્રી કૃષ્ણના નામ
આગામી પોસ્ટ
ગરમ પાણી સહિત બંને ટાઈમનું જમવાનું હવે વિનામૂલ્યે પાકે છે દર મહિને ગેસનો બાટલો ભરાવવામાંથી છૂટકારો મળ્યો અને પૈસા પણ બચે છે ગોબરની રાબડી જમીનમાં ખાતર તરીકે ઉપયોગી બને છે: લાભાર્થી ગજુભાઈ
gujarat paheredar

Related posts

ગુજરાતમાં સીઆર પાટીલને જો કેન્દ્રમાં સ્થાન મળે છે તો તેમના સ્થાને આ નેતાને મળી શકે છે જવાબદારી

gujarat paheredarJuly 5, 2023

દિવ્ય ભાસ્કર કરશે મોટો ધડાકો: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે દિવ્યભાસ્કર ન્યૂઝ એપ પર

AdminMarch 30, 2022

ટ્રીમ દાઢી, ટૂંકા વાળ અને સૂટ… બ્રિટન જતા જ નવા લુકમાં દેખાયા રાહુલ ગાંધી

gujarat paheredarMarch 1, 2023March 1, 2023

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા, પતિ પાછળથી આવી જતા ભાગવું પડ્યું, CCTV ફૂટેજ થયા વાયરલ

gujarat paheredarJune 22, 2023

ગુજરાતમાં ભાજપનો ગઢ તોડવા માટે મુકુલ વાસનિકની નવી ચાલ! હવે રાજ્યના 8 મોટા નેતાને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતાર્યા!

gujarat paheredarSeptember 27, 2023

ફેક વીડિયોઝ પર યુટ્યુબે ચલાવી ચાબુક, ડીલીટ કર્યા આટલા લાખ વીડિયો

gujarat paheredarAugust 31, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138398
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક