June 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પ્રદુષિત
  • Home
  • ગુજરાત
  • કોલક નદીના પાણીને પ્રદુષિત કરનાર વાપી GIDCના 3rd Phase માં કાર્યરત Galva Decoparts કંપનીને GPCB એ ક્લોઝર ફટકારી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

કોલક નદીના પાણીને પ્રદુષિત કરનાર વાપી GIDCના 3rd Phase માં કાર્યરત Galva Decoparts કંપનીને GPCB એ ક્લોઝર ફટકારી

by gujarat paheredarFebruary 15, 20230
શેર 0

વાપીમાં ABS પ્લાસ્ટિકના ભાગો પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતી અને વાપી GIDC ના 3rd ફેઈઝમાં પ્લોટ નંબર 1702/A,માં કાર્યરત ગલવા ડેકોપાર્ટ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપની ને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ક્લોઝર નોટિસ પાઠવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ કંપનીના સંચાલકો GIDCની સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ગંદા પાણીનો નિકાલ કરી રહ્યા હોવાનું કાવતરું ઝડપાયું હતું. સંચાલકો દ્વારા ETP માંથી ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે પરિસરની અંદર સ્ટોર્મ વોટર ડ્રેઇન હેઠળ ભૂતિયા પાઇપલાઇન પાથરી હતી. સ્ટ્રોમ વોટર ડ્રેઇનની નીચે પ્લાસ્ટિકની પાઇપલાઇન નાખી તેનો બીજો છેડો GIDC સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ખોલી કંપનીનું ગંદુ પાણી તેમાં છોડતા હતા. જે ગંદુ પાણી બિલખાડી મારફતે કોલક નદીમાં ઠલવાતું હતું. જેથી કોલક નદીનું પાણી પ્રદુષિત થઈ રહ્યું હતું. જે અંગે GPCB ના પર્યાવરણ ઈજનેર આર. બી. ત્રિવેદીએ રૂબરૂ તપાસ કરી તેના સેમ્પલ લીધા હતાં. જે વડી કચેરીએ પરીક્ષણ માટે મોકલ્યા બાદ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ-1974 ની કલમ 33 (A) હેઠળ તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી કામકાજ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. GPCB એ એકત્રિત કરેલ ગંદા પાણીના નમૂનામાં વિશ્લેષણ અહેવાલ મુજબ GIDC સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ભૂગર્ભ ભૂતિયા પાઇપલાઇન દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં pH : 8.89,  સલ્ફેટ 3956 Mg/લીટર, COD : 463 Mg/લીટર.  BOD : 119 મિલિગ્રામ/લિટર હોવાનું જણાયું છે.  જેને લઈને કંપનીમાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ અથવા D.G.સેટ્સ દ્વારા કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવી છે. જે માટે વીજપુરવઠો, પાણી પુરવઠો બંધ કરવા સંબંધિત સત્તાધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે. GPCB ના અધિકારીઓના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી જગ્યાની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેન હેઠળની ભૂતિયા પાઈપલાઈન દૂર કરવી અને તેના અધિકૃત પુરાવા તેમજ 1 લાખની બેન્ક ગેરેન્ટી સબમિટ કરવા સૂચના આપી છે. એ ઉપરાંત કંપની દ્વારા છોડાયેલ ગંદા પાણીને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થયું છે. તે અંગેનું વળતર ચૂકવવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે જો ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં નહી આવે, તો પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ – 1974 ની કલમ 41(2) હેઠળ કાર્યવાહી માટે GPCB કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. જેમાં એક વર્ષ અને છ મહિના કરતાં ઓછી ન હોય તેવી સજાની જોગવાઈ છે જે નિયત કરેલા દંડની રકમ સાથે 6 વર્ષ સુધી લંબાવી શકે છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
VIDEO-ખનન માફીયાઓએ સરકારી ગાડી પર જીપીએસ ટ્રેક્ટર લગાવ્યું, ગેરેજમાં ગાડી ગઈ ત્યારે આવ્યો ખ્યાલ
આગામી પોસ્ટ
ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ
gujarat paheredar

Related posts

G-20 પહેલા નબળું પડ્યું ચીનનું વલણ, ચંદ્રયાન-3ની સફળતા પર ભારતને આપ્યા અભિનંદન

gujarat paheredarSeptember 4, 2023

સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં

gujarat paheredarMarch 12, 2023

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

gujarat paheredarJune 2, 2023

ગુજરાતમાં ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ લેશે સીએમ પદની શપથ, કોંગ્રેસના સપના ચકના ચુર વિપક્ષનું પદ પણ નહિ મળે તેવી સ્થિતિ.

gujarat paheredarDecember 8, 2022

Instagram અને Messenger માં આવ્યું નવું ફીચર, હવે વીડિયો કોલ પર વાત કરશે એનિમેટેડ અવતાર

gujarat paheredarJuly 14, 2023

સદસ્યતા રદ કરવા મામલે રાહુલ ગાંધી જશે સુપ્રીમકોર્ટ, નિવેદનને પૂર્ણેશ મોદીએ 13 કરોડ લોકો સાથે જોડ્યુ હતું

gujarat paheredarMarch 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138823
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક