તા.૩૦થી તારીખ ૨ એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર પૂર્વીય ૮ રાજ્યોની ૧૬ ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવશે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા, જમવાની તથા આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તા. ૩૦ ના રોજ કૃષ્ણ-રુક્મણિજીના વિવાહ પ્રસંગે કલાકારો દ્રારા મલ્ટી મિડીયા સો યોજાશે. આ ઉપરાંત લોકપ્રિય કલાકારો દ્રારા દરરોજ સાંજે હાસ્યકલા અને લોક ડાયરાઓ રજૂ કરવામાં આવશે. જેમાં તા.૩૦ ના રોજ સાંઈરામ દવે અને લલીતાબેન ઘોડાદ્રા, તા.૩૧ ના રોજ કિર્તીદાન ગઢવી અને જગદીશભાઈ ત્રિવેદી, તા.૦૧ એપ્રીલના રોજ ગીતાબેન રબારી અને બીહારીભાઈ ગઢવી તથા તા.૦૨ એપ્રીલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂદ્રભાઈ ગઢવી. આ ઉપરાંત રાજયના રમત ગમત વિભાગ ધ્વારા સમુદ્ર કિનારાની બિચ ગેમ્સ યોજવામા આવી છે. જેમા બીચ વોલીબોલ, નાળીયેર ફેક, દોડ, જૂડો, ટેક હોન્ડો એમ છ રમત રમાશે.
પોરબંદરના માધવપુર ખાતે કૃષ્ણ-રુક્મણિજીના વિવાહ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમેળા પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્માએ મીડિયા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી મેળાની તૈયારી તથા કાર્યક્રમની વિગતો આપી હતી.
કલેકટરએ જણાવ્યુ હતુ કે, તા.૩૦ ના રોજ શરૂ થનાર મેળાના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય કાયદા મંત્રી કીરણ રીજ્જુ, ગુજરાતના સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઇ બેરા તથા મેધાલયના ટુરીઝમ, આર્ટ અને કલ્ચર વિભાગના મંત્રી પોલ લિંગડોહ માઘવપુર મેળા ખાતે પધારનાર છે. જે સાંજે ૬ઃ૦૦ કલાકે મેળામા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોનુ ઉદઘાટન કરાશે. આ ઉપરાંત તા.૩૧ ના રોજ કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી, તા.૦૧ એપ્રિલના રોજ સીક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તામંગ મેળામા પઘારશે.આ ઉપરાંત તા.૦૩ એપ્રિલના રોજ આસામના મુખ્યમંત્રી હિમાંત બિસ્વા શર્મા, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તથા મણીપુરના રાજ્ય મંત્રી બિશ્વજીત સિંગ મેળામા પધારશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
આ વખતે કાર્યક્રમનું મુખ્ય સ્થળ મેદાન સંપૂર્ણ એસી ડોમથી બનાવવામાં આવ્યું છે. જેથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ નિહાળવા આવતા લોકો સરળતાથી બેસી શકે.
તા.૩૦થી તારીખ ૨ એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર પૂર્વીય ૮ રાજ્યોની ૧૬ ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવશે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા, જમવાની તથા આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તા. ૩૦ ના રોજ કૃષ્ણ-રુક્મણિજીના વિવાહ પ્રસંગે કલાકારો દ્રારા મલ્ટી મિડીયા સો યોજાશે.
આ ઉપરાંત લોકપ્રિય કલાકારો દ્રારા દરરોજ સાંજે હાસ્યકલા અને લોક ડાયરાઓ રજૂ કરવામાં આવશે. જેમાં તા.૩૦ ના રોજ સાંઈરામ દવે અને લલીતાબેન ઘોડાદ્રા, તા.૩૧ ના રોજ કિર્તીદાન ગઢવી અને જગદીશભાઈ ત્રિવેદી, તા.૦૧ એપ્રીલના રોજ ગીતાબેન રબારી અને બીહારીભાઈ ગઢવી તથા તા.૦૨ એપ્રીલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂદ્રભાઈ ગઢવી. આ ઉપરાંત રાજયના રમત ગમત વિભાગ ધ્વારા સમુદ્ર કિનારાની બિચ ગેમ્સ યોજવામા આવી છે. જેમા બીચ વોલીબોલ, નાળીયેર ફેક, દોડ, જૂડો, ટેક હોન્ડો એમ છ રમત રમાશે.
બસ સુવિઘા
લોકો મેળો માણી શકે તે માટે સરકાર દ્રારા વિનામૂળ્યે બસ સુવિધા પુરી પાડવામા આવી છે. જેમા અલગ અલગ દિવસોમા અલગ અલગ જિલ્લાઓમાથી બસ સુવિધા આપવામા આવશે. તા.૩૦ નાં રોજ પોરબંદર જિલ્લામાંથી ૧૦૦ બસ માઘવપુરનાં મેળા માટે ફાળવવામાં આવી છે. જેમાં પોરબંદરથી ૫૦ બસ, રાણાવાવ થી ૨૦ અને કુતિયાણાથી ૩૦ બસ આ ઉપરાંત પોરબંદર શહેર માથી ૧૩ નાની બસ ફાળવવામાં આવી છે. જે મેળાનાં આવાગમન માટે મુસાફરોને વિનામુલ્યે સુવિઘા પુરી પાડશે.
તા.૩૧ નાં રોજ ગીરસોમનાથ જિલ્લાથી ૭૦ બસ, તા.૦૧ એપ્રીલનાં રોજ રાજકોટ જિલ્લાથી ૭૦ બસ, તા.૦૨ ના રોજ જુનાગઢ જિલ્લાથી ૬૦ બસ તથા તા.૦૩ ના રોજ દેવભુમીદ્વારકા જિલ્લાથી ૧૦૦ બસ માઘવપુરનાં મેળામાં મુસાફરો માટે ફાળવવામાં આવી છે. આમ માઘવપુરના મેળા માટે કુલ-૪૧૩ બસો ફાળવવામાં આવી છે.
પોલીસ સ્ટાફ
મેળા દરમ્યાન સુરક્ષા માટે ૧૧ ડ્ઢઅજॅ, ૧૮ ઁૈં, ૬૭ ઁજીૈં, ૮૯૨ પોલીસ સ્ટાફ, ૬૨૮ જી.આર.ડી, એસ.આર.ડી તથા ૧૩૧ હોમગાર્ડ ફરજ બજાવશે.
હસ્તકલાના સ્ટોલ
ઇન્ડેક્સ-સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આધારિત હસ્તકલા હાટ બનાવવામાં આવ્યું છે. જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલાના કારીગરો માટે ૧૦૦ સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં ૨૦૦ જેટલા કારીગરોને વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચકડોળના મેદાન તથા સ્ટોલ માટે હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મેદાન ચકડોળો માટેનું છે. જેની હરાજી ૧૮.૭૫ લાખમાં થઈ છે. આ ઉપરાંત ૧૨૦ સ્ટોલની હરાજી થઈ છે. જેમાં ૫૦ ફૂડ સ્ટોલની હરાજી ૧૯.૭૨ લાખમાં તથા રમકડા અને હેન્ડીક્રાફ્ટ માટેના ૫૦ સ્ટોલની હરાજી રૂપિયા ૧૪.૮૮ લાખમાં કરવામા આવી છે. આ ઉપરાંત સરકારી ટોકન ભાવે સખી મંડળો માટે ૧૯ ટોલ ફાળવવામાં આવ્યા છે. જેનું પ દિવસનું ભાડું સ્ટોલદીઠ રૂા.૨૫૦૦/- છે.
પ્રાથમિક સુવિઘા
મેળામાં આવતા લોકો માટે પીવાના પાણીની તથા મોબાઈલ ટોઈલેટની સુવિઘા પુરી પાડવામાં
આવી છે. તથા ફાયર ફાઈટર, મેડીકલ સ્ટાફ સ્થળ પર ફરજ બજાવશે. મેળાના મુખ્ય સ્ટેજ કાર્યક્રમમા બેસવા માટે સંપુર્ણ
એસીનો ડોમ તૈયાર કરવામા આવ્યો છે.