January 30, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રમતગમત
  • IPL 2023: CSK સામે રાજસ્થાન રોયલ્સની જીત પછી જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
રમતગમત

IPL 2023: CSK સામે રાજસ્થાન રોયલ્સની જીત પછી જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ

by AdminApril 13, 20230
શેર 0

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ જીતવા માટે 176 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ ટીમને જીત સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાર્ગેટથી 3 રન પાછળ રહી ગયા હતા. જો કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

વિજય બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ ટોપ પર પહોંચી ગઈ છે

Advertisement

રાજસ્થાન રોયલ્સની જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે સરકી ગઈ છે. જો કે, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 6-6 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે સંજુ સેમસનની ટીમ ટોપ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. જ્યારે શિખર ધવનની કેપ્ટન્સીવાળી પંજાબ કિંગ્સ છઠ્ઠા નંબર પર છે.

દિલ્હી કેપિટલ્સ સિઝનની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે

 

કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ પાસે 4-4 પોઈન્ટ છે. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. જ્યારે રોહિત શર્માની સુકાની મુંબઈ ઈન્ડિયન્સ આઠમા નંબરે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે દસમા નંબર પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 2-2 પોઈન્ટ છે. જ્યારે ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
RR Vs CSK: ધોનીનો જાદુ, રાજસ્થાન વિ ચેન્નાઈ મેચને રેકોર્ડબ્રેકિંગ દર્શકો મળ્યા
આગામી પોસ્ટ
IDBI બેંકે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કર્યો વધારો, 444 દિવસની FD પર હવે આપશે 7.15% ઇન્ટરસ્ટ
Admin

Related posts

ચિન્નાસ્વામીના મેદાનમાં વોર્નરનો ધમાકો, માત્ર 85 બોલમાં ફટકારી સદી, આ સ્ટાર ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ

gujarat paheredarOctober 20, 2023

એશિયા કપ 2023: 10 વિકેટથી જીત નોંધાવતા જ રોહિત-શુભમને કર્યો કમાલ, એક જ મેચમાં બનાવ્યા આટલા રેકોર્ડ

gujarat paheredarSeptember 5, 2023

ટેસ્ટમાં ભારતને ફરી એકવાર મળશે નવી ઓપનિંગ જોડી, છેલ્લી 13 મેચમાં ટીમે અજમાવી 6 ઓપનિંગ જોડી

gujarat paheredarJuly 12, 2023July 12, 2023

Emerging Women’s Asia Cup: એશિયા કપ માટે બીસીસીઆઇએ જાહેર કરી ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે 17 જૂને ટક્કર

gujarat paheredarJune 3, 2023

બોર્ડની પરીક્ષાનો ત્રીજો દિવસ: આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર પૂર્ણ,મોટાભાગના સવાલો પાઠ્ય પુસ્તકમાંથી જ પુછાયા, આવતી કાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાશે

AdminMarch 30, 2022

વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં, મેચના ત્રીજા દિવસે મેળવી 356 રનની લીડ

gujarat paheredarMarch 11, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Flamez: Η Καινούργια Εποχή στον Κόσμο των Διαδικτυακών Casino

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casinia : Votre véritable Adresse Premium pour le Loisir en Ligne

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Baxterbet Casino: Η Ύψιστη Εμπειρία Online Καζίνο

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Vegas Hero: Uw Ultieme Casino Bestemming

AdminJanuary 29, 2026January 29, 2026
January 29, 2026January 29, 20260

Onlyspins: Uw Ultieme Bestemming voor Digitale Casino Vermaak

AdminJanuary 29, 2026January 30, 2026
January 29, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135154
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક