February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ

by gujarat paheredarApril 21, 20230
શેર 1

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક કુપ્રથાઓ ઘર કરી બેઠી છે.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક કુપ્રથાઓ ઘર કરી બેઠી છે. ઘણા જાતી સમુદાયોમાં સગીર છોકરા-છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરાવવામા આવે છે. જેની માઠી અસર સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. જે બાબતે અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને પહેલ કરવામાં આવી છે.

Advertisement

જિલ્લાના પારંપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમા ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજમાં લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજીક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને
કન્યા પક્ષના બંને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા અંગે એક અખબારી યાદીમાં જણાવાયું છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરી ના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા- દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જો આપના વિસ્તારમાં, ગામમાં કે આપના મહોલ્લામાં બાળ – લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્નો અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ઉપરાંત ચાઈલ્ડ લાઈન સંપર્ક નં. 1098, પોલીસ સંપર્ક નં. 100, અભયમ મહિલા હેલ્પ લાઈન સંપર્ક નં. 181 સંપર્ક કરવા જણાવાયું છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ: આગ ઝરતી ગરમીથી શહેરીજનોને રાહત આપતા લેવાયા આ મહત્ત્વના નિર્ણય, જાણો શું થયા ફેરફાર?
આગામી પોસ્ટ
તમે બહારથી પીત્ઝા તો ખાધા જ હશે, હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પીત્ઝા રોલ, જાણો તેની રેસીપી વિશે
gujarat paheredar

Related posts

ઘર ખરીદનારાઓએ ભરી રાજ્યોની સરકારી તિજોરી, થઈ 2 લાખ કરોડની બમ્પર કમાણી

gujarat paheredarSeptember 9, 2023

વડોદરામાં ફરી એકવાર કેમિકલમાંથી ડ્રગ્સ બનાવતું પ્રોસેસીંગ યુનિટ જપ્ત કરાયું.

gujarat paheredarDecember 7, 2022

શામલીમાં સીએમ યોગીએ કહ્યું- કહ્યું હતું ને…માફિયાઓની ગરમી શાંત થઈ ગઈ, યુપીમાં કોઈ કર્ફ્યુ નથી….

gujarat paheredarApril 25, 2023

આરોપી ઝડપાયો: ફતેપુરા તાલુકાની સગીરાનું અપહરણ કરનારો શખ્સ સુરતથી પકડાયો, સાથે સગીરા પણ મળી આવી

AdminMarch 30, 2022

અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ, ચેત રહો, સ્વસ્થ રહો

gujarat paheredarSeptember 21, 2023

ઓસ્ટ્રેલિયા: હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે પોલીસ જવાબદાર! ઈસ્કોન કોલકાતાના ઉપપ્રમુખનો આરોપ

gujarat paheredarJanuary 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક