July 11, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું
ગુજરાત

સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

by gujarat paheredarJune 26, 20230
શેર 1

સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

દાહોદ જિલ્લા કલેક્ટરને BTP પાર્ટીએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગત દિવસો દરમિયાન ગુજરાતના સુરત શહેરના ઇરછાપોર વિસ્તારમાં માધ્યપ્રદેશનો આદિવાસી ગરીબ પરિવાર પોતાના પેટનું રેંટિયું રળવા માટે મજૂરી કામ અર્થે આવ્યો હતો જેમાં તે ગરીબ આદિવાસી પરિવારની 4 વર્ષીય બાળકીનું રાત્રીના સમયે અજાણ્યા નરાધમે અપહરણ કરી અવાવરી ઝાડી ઝાખરા વાળી જગ્યા ઉપર લઈ જઈ અને હવસના ભૂખ્યા નરાધમે તે 4 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો અને માસુમ દીકરી જોડે ક્રૂરતાથી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તે બાળકીની હત્યા પણ કરવાની કોશિશ નરાધમ દ્રારા કરવામાં આવી હતી અને જયારે લોહી લુહાણ હાલતમાં બાળકી પોતાના માતા પીતા પાસે રડતી રડતી આવતા મીઠી નીંદર માણતા તેના માતા પીતા ઉઠ્યા હતા અને રાત્રીના 2 વાગ્યાના સમયે તે બાળકીના પિતાએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી અને બાળકીને ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી બાળકીની હાલત દેખી તબીબો પણ અંચબામાં પડી ગયા હતા તબીબોના પણ હૃદય કાંપી ઉઠ્યા હતા અને તબીબોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને અજાણ્યા નરાધમની પોલીસ તપાસ કરી રહી છે લાચાર બાળકીનો પીતા તેની દીકરી બચશે કે નહિ તેની ચિંતા કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અવાર નવાર આવી ઘટનાઓ બને છે તેને લઈને આવી ઘટનાઓ બનતી અટકે તે માટે અને આવા નરાધમોને ફાંસીની સજા મળે તે માટે દાહોદ BTP દ્રારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને આપી અને આવા નરાધમોને પકડી ફાંસીની સજા અપાય તેવી માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કરાયું હતું
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
પાટણનો નવ યુવાન ડોક્ટર વસુધૈવ કુટુમ્બકમના સંદેશા સાથે સાયકલ પર વિશ્વનાં પ્રવાસે નીકળ્યો
આગામી પોસ્ટ
દાહોદના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતો રોડ સફાઈના અભાવે નર્કાગાર બન્યો: રોગચાળો ફેલાવાની પ્રબળ આશંકાઓ.
gujarat paheredar

Related posts

મોડાસામાં સીનિયર સિટીઝન રમતવીરો અલગ અલગ રમતોમાં જોડાઈ ઉત્સાહ બતાવ્યો

gujarat paheredarMarch 27, 2023

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી.

gujarat paheredarDecember 8, 2022

ડુંગળી પકવતા ખેડુતોને રાજય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ

gujarat paheredarMarch 4, 2023

અરવલ્લી પોલીસતંત્રમાં ભારે ઉલટફેર :SP શૈફાલી બારવાલે સાગમેટે 99 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં ચર્ચા

gujarat paheredarOctober 5, 2023

વડોદરા: ગણેશોત્સવનો અનેરો ઉત્સાહ, 20 જેટલા લોકોએ 45 દિવસ મહેનત કરી 1 લાખ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમા સજાવી

gujarat paheredarSeptember 15, 2023

દ્વારકામાં ખડેપગે રહીને કામગિરી કરના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાવાઝોડાની સ્થિતિ બાદ કહી આ વાત

gujarat paheredarJune 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139706
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક