“સચિન પાયલટની જેમ ડીકે શિવકુમારને પણ છેતરવા માંગે છે ગાંધી પરિવાર”, ભાજપના નેતા અમિત માલવીયએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવીયએ કર્ણાટકના સીએમ પદ માટે કોંગ્રેસની અંદરની લડાઈ પર કટાક્ષ કરતા, આ માટે ગાંધી પરિવાર, ખાસ કરીને સોનિયા ગાંધીને જવાબદાર...


